સુરતના વેસુમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- ઝડપાયેલા દરેક ગ્રાહકો શ્રીમંત ઘરના

સુરત (Surat) શહેરમાં વધુ એક સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. અવારનવાર પોલીસને બાતમી મળતા સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ થતો રહે છે, હાલ ફરી…

Trishul News Gujarati સુરતના વેસુમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- ઝડપાયેલા દરેક ગ્રાહકો શ્રીમંત ઘરના

સુરતમાં આયુર્વેદિક મસાજના નામે દેહ વ્યાપાર- એકસાથે 20 યુવતીઓ અને 6 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા

સુરત (Surat) શહેરમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરના વેસુ (Vesu) વિસ્તારના વીઆઈપી રોડ (VIP Road) ઉપર આવેલા એક…

Trishul News Gujarati સુરતમાં આયુર્વેદિક મસાજના નામે દેહ વ્યાપાર- એકસાથે 20 યુવતીઓ અને 6 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા

સુરતમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ- 6 વિદેશી ગોરીઓ એવી હાલતમાં…

સુરત(Surat): શહેરમાં અવારનવાર સ્પાની આડમાં ધમધમી રહેલા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત સ્પા(Spa)ની આડમાં ચાલી રહેલા કૂટણખાનાને ઝડપી પાડવામાં આવ્યું…

Trishul News Gujarati સુરતમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ- 6 વિદેશી ગોરીઓ એવી હાલતમાં…

સુરતમાં માસ્ટર માઈન્ડ શખ્સે ફિલ્મીઢબે આપ્યો હનીટ્રેપને આપ્યો અંજામ- ત્રણ મહિલાઓ સહીત છ લોકોને દબોચ્યા

અવારનવાર હનીટ્રેપ (Honeytrap) માં આજના યુવાનો ફસાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરત (Surat) ના વેસુ (Vesu) વિસ્તારમાંથી સામે આવ્યો છે. Whatsapp ના માધ્યમ…

Trishul News Gujarati સુરતમાં માસ્ટર માઈન્ડ શખ્સે ફિલ્મીઢબે આપ્યો હનીટ્રેપને આપ્યો અંજામ- ત્રણ મહિલાઓ સહીત છ લોકોને દબોચ્યા

સુરતમાં વેસુના ઇસમનો રૂવાબ તો જુઓ! હાથમાં ચપ્પુ લઈને લોકો સાથે કર્યું એવું કે…

સુરત(Surat): શહેરમાં હાથમાં ચપ્પુ લઈને ફરતા લુખ્ખા તત્વોનો વધુ એક વીડિયો વાઇરલ(Viral video) થતા પોલીસ માટે માથાનો દુઃખાવો બની જવા પામ્યો છે. શહેરના વેસુ(Vesu) વિસ્તારમા…

Trishul News Gujarati સુરતમાં વેસુના ઇસમનો રૂવાબ તો જુઓ! હાથમાં ચપ્પુ લઈને લોકો સાથે કર્યું એવું કે…

‘એક કિલો પતંગના દોરાની ગુચ આપી, મફતમાં મેળવો ખમણ કે ચીઝ રોલ’ સુરતના વેપારીની અનોખી ઓફર

આપણે જાણીએ છીએ કે આ વખતે ઉત્તરાયણ(Uttrayan) પછી રવિવાર(Sunday)ની પણ રાજા હોવાથી લોકોને ત્રણ દિવસ પતંગ ઉડાડવાની મજા લીધી હતી. આ સાથે જ ઘણાં અકસ્માતો…

Trishul News Gujarati ‘એક કિલો પતંગના દોરાની ગુચ આપી, મફતમાં મેળવો ખમણ કે ચીઝ રોલ’ સુરતના વેપારીની અનોખી ઓફર

સુરતના વેસુમાં ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસમાં તસ્કરોનો હાથફેરો, 6 લાખની રોકડ લઈને રફુચક્કર- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં વેસુ(Vesu)ના આગમ એમ્પિરિયો નામના કોમર્શિયલ બિલ્ડીંગમાં હોલિડેસ ટૂર એન્ડ ટ્રાવેલર્સ નામની ઓફિસમાંથી અજાણ્યા તસ્કરોએ રૂપિયા 6 લાખની રોકડ લઈ ભાગી ગયા હોવાની ઘટના…

Trishul News Gujarati સુરતના વેસુમાં ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસમાં તસ્કરોનો હાથફેરો, 6 લાખની રોકડ લઈને રફુચક્કર- જુઓ વિડીયો

સુરતના વેસુમાં નાતાલની ઉજવણીમાં ઉમટી પડી જનમેદની! સરકારી ગાઈડલાઈન્સના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં વેસુ(Vesu) વિસ્તારમાં કોરોના ગાઈડલાઈન્સ(Corona Guidelines)ના ખુલેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરતના વેસુ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના મારફતે વાયરલ…

Trishul News Gujarati સુરતના વેસુમાં નાતાલની ઉજવણીમાં ઉમટી પડી જનમેદની! સરકારી ગાઈડલાઈન્સના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયો

સુરતમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ધમધમી રહેલા કૂટણખાનાનો થયો પર્દાફાશ, થાઈલેન્ડ અને કેન્યાની છ યુવતીઓ…

સુરત(Surat): શહેરમાં આવેલ વેસુ(Vesu) ચાર રસ્તા નજીક આવેલા વેસ્ટન બિઝનેસ પાર્ક(Weston Business Park)માં પહેલા માળે મસાજ પાર્લર(Massage parlor)ની આડમાં ચાલતા કૂટણખાનાનો ક્રાઇમબ્રાંચની ટીમ ત્રાટકી હતી…

Trishul News Gujarati સુરતમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ધમધમી રહેલા કૂટણખાનાનો થયો પર્દાફાશ, થાઈલેન્ડ અને કેન્યાની છ યુવતીઓ…

સુરતના વેસુ વિસ્તારમાં ચપ્પુના ઘા જીકી 12.40 લાખની લુંટ ચલાવનારા ચાર આરોપીઓ ઝડપાયા- સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટના

સુરત(Surat): શહેરમાં અવારનવાર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને લુંટ ચલાવવામાં આવે છે. અસામાજિક તત્વોને જાણે કે ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે…

Trishul News Gujarati સુરતના વેસુ વિસ્તારમાં ચપ્પુના ઘા જીકી 12.40 લાખની લુંટ ચલાવનારા ચાર આરોપીઓ ઝડપાયા- સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટના