જાણો કેવી રીતે જાંબાઝ મહિલા ઓફિસર રૂપલ સોલંકીએ બાળકી પર દુષ્કર્મ કરનારને ૨૪ કલાકમાં પકડી પાડીને આજીવન કેદ અપાવી

સુરત(Surat): પલસાણાના વરેલી ગામે(Wareli village) ગત 2019 ના માર્ચ મહિનામાં સુરત જિલ્લાના વરેલી ગામે એક દુષ્કર્મ(Surat misdeeds) નો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર બાળકે…

સુરત(Surat): પલસાણાના વરેલી ગામે(Wareli village) ગત 2019 ના માર્ચ મહિનામાં સુરત જિલ્લાના વરેલી ગામે એક દુષ્કર્મ(Surat misdeeds) નો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર બાળકે માત્ર સાત વર્ષની હતી અને આ બાળકીને લલચાવી અને પોસ્ટલ આવીને મોઢું દબાવી અપહરણ કરી પાસવી દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને વડોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ તે સમયે પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો સહિત ફરિયાદ નોંધાઇ હતી.

જેની તપાસ વિભાગીય પોલીસ અધિકારી આર એન સોલંકી કરી રહ્યા હતા. આ દરમિયાન અધિક પોલીસ મહાદેવ દેશક અને પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય સુચના અને માર્ગદર્શન ના આધારે ના વર્ણનના આધારે આરોપીને સીસીટીવી ફૂટેજ ના આધારે ૨૪ કલાકમાં પકડી પાડ્યો હતો. આરોપી વિકાસ કુમાર નું ચંદ્રદેવ રાજવંશે વિરોધ પુરાવાઓ એકત્ર કરી નામદાર કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતી.

દુષ્કર્મના આરોપી વિરુદ્ધ સરકારી વકિલ પી.એન પરમાર ના હોય નામદાર કોર્ટમાં ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરીને કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવ્યો હતો અને જેમાં નામદાર કોર્ટે આરોપીને અલગ-અલગ ગુનાઓ બદલ જીવનના અંતિમ શ્વાસ સુધી સેલની સખત કેદ અને ભોગ બનનારને 15 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *