ઈરાનમાં કોરોનાવાયરસ થી મરનાર સંખ્યા અત્યાર સુધી 3800 છે. હેરીનું આલ્કોહોલ હોવાથી અહીંયા 600 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. તેમજ જેરી આલ્કોહોલ પીધા બાદ ત્રણ હજાર લોકો હોસ્પિટલમાં બિમાર છે.
daily mail ની ખબર અનુસાર મંગળવારે હીરાના એક પ્રવક્તા કોલમ હુસેન ઈસ્માઈલ એ જણાવ્યું હતું કે લોકોને કોરોનાવાયરસ ની દવા સમજી નિટ આલ્કોહોલ પી લીધું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો બીમાર.
ઈસ્માઈલી નું કહેવું છે કે ઝેરીલો આલ્કોહોલ પીવાથી થનાર મૃત્યુનો આંકડો ખૂબ વધારે છે અને તેની આશંકાઓ થી ઘણો વધારે છે. તેનું કહેવું છે કે આલ્કોહોલ પીવાથી બીમાર સાજા નહીં થાય. પરંતુ તેમનું મૃત્યુ થઈ શકે છે.
ત્યાંના સ્થાનિક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા તેમણે એવું પણ કહ્યું કે આ મામલે ઘણા લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. ગિરફ્તાર લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ઈરાનમાં કોરોનાવાયરસ થી 62 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પરંતુ ઇરાન તરફથી કોરોનાવાયરસ ને લઈને જાહેર કરવા ના આંકડા પર સવાલો ઉઠી રહ્યા છે. સરકાર પર આરોપ છે કે મૃતકોની સંખ્યા નો આંકડો તે ઓછી કરીને આપી રહી છે.