ઉર્વશી રાઉતેલાએ હજારો રૂપિયા ખર્ચીને લીધો મડ બાથ- જાણો શું છે આ બાથ?

તેને હાલમાંજ સોશિયલ મીડિયા માં અેક પોસ્ટ શેર કરી હતી.આ તસ્વીર માં તે મડબાથ લેતી જોવામળે છે.તેથી તેના ચાહકો એ આ તસ્વીર ને ખુબજ પસંદ…

તેને હાલમાંજ સોશિયલ મીડિયા માં અેક પોસ્ટ શેર કરી હતી.આ તસ્વીર માં તે મડબાથ લેતી જોવામળે છે.તેથી તેના ચાહકો એ આ તસ્વીર ને ખુબજ પસંદ કરી છે.અમુક ચાહકોએ તો ઉર્વશી ની તુલના અનિલ કપૂર સાથે પણ કરી છે.આ તસ્વીર શેર કરીને ઉર્વશી એ મડબાથ ના ફાયદાઓ વિશે પણ જાણવું છે.

શું કહ્યું ઉર્વશી એ જાણો:
મારુ ફેવરિટ મડબાથ સ્પા એટલે કે એટલે કે મડ થેરાપી.ક્લિયોપેટ્રા મડ બાથની શોખીન હતી અને આધુનિક ફેન્સમાં હું સામેલ છું. બેલેરિક બીચ પર રેડ મડ બાથની મજા માણી રહી છું. કહેવામાં આવે છે કે આને પ્રેમની રોમન દેવી વીનસ અરીસાની જેમ ઉપયોગ કરતી હતી. મડ વાસ્તવમાં મડી માર્વલ હોઈ શકે છે.

મડ બાથ આજે પણ ચિકિત્સીય વિશેષતાને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કીનમાંથી અશુદ્ધિઓ કાઢે છે. ત્વચા મુલાયમ બને છે અને દુખાવાથી રાહત મળે છે.

થોડા સમય પહેલા આ અભિનેત્રી બ્લેક વોટર સાથે જોવા મળી હતી
થોડાં મહિના પહેલાં ઉર્વશી રાઉતેલા મુંબઈ એરપોર્ટ પર બ્લેક વોટરની બોટલ સાથે જોવા મળી હતી. બ્લેક વોટરની સામાન્ય રીતે કિંમત 3થી 4 હજાર રૂપિયા પ્રતિ લીટર હોય છે. ઉર્વશી પોતાને ફિટ રાખવા માટે બ્લેક વોટર પીવે છે. ઉર્વશી રાઉતેલાના હાથમાં જે પાણીની બોટલ છે, તેમાં નેચરલ અલ્કલાઇન વોટર હોય છે. આ પાણી હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *