જાણો વિક્સના ફાયદા, તમને આ વિષે ખબર પણ નહી હોઈ

Published on Trishul News at 10:23 AM, Mon, 28 January 2019

Last modified on January 28th, 2019 at 10:23 AM

મિત્રો જ્યારે પણ તમને શરદી કે ઉધરસ થઈ હશે કે ત્યારે તમે વિક્સ નો ઉપયોગ કર્યો જ હશે. દરેક ઘરની અંદર ખુબ જ આસાનીથી મળી આવતી આ વિક્સ બામ છે, અને તે સરદી ની અંદર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વિક્સનઆ અમુક એવા ફાયદાઓ કે  જે તમે આજથી પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય.

 ઘાવ પર

જો તમને કોઈ પણ જગ્યાએ લાગી ગયું હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ લોહી રોકાઈ જાય છે.

ફાટેલા હાથ પગ માટે

શિયાળામાં જો તમારા પણ હાથ-પગ ફાટી ગયા હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાના કારણે હાથ-પગ ફાટવાની સમસ્યા દૂર થઈ જાય છે.

મચ્છરોથી બચવા

જો તમે પણ મચ્છરોથી ખૂબ વધુ માત્રામાં પરેશાન હોવ તો તમારા હાથ પગ ઉપર હલકી હલકી વિક્સ લગાવી દેવાથી મચ્છરો દૂર રહે છે.

પાલતુ જાનવરો થી બચાવે છે

જો તમારા ઘરમાં પણ પાલતુ જાનવર હોય અને તે તમને ખૂબ જ પસંદ હોય. પરંતુ ઘણી વખત તે તમને પરેશાન કરી દેતું હોય છે. એવા સમયે તમારા પાલતુ પશુ થી બચવા માટે તમે વિક્સ વેપોરબ નો ઉપયોગ કરી શકો છો. આ લગાવવાના કારણે તેની સુગંધથી આ પશુઓ દૂર રહે છે.

ચેહરા પરના ખીલ

વિક્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા ઉપર રહેલા ખીલને પણ મટાડી શકો છો.

વરસાદમાં જીવાતોથી બચવા

જો વરસાદની ઋતુમાં તમારા ઘરમાં વધુ માત્રા ની અંદર જીવાતો આવતી હોય તો તેનાથી બચવા માટે પણ તમે વીસ નો ઉપયોગ કરી શકો છો.

કીડી ના કરડવા ઉપર

જો કોઈપણ જગ્યાએ તમને કીડી કરી ગઈ હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.

ચેહરા ના નીશાન

જો તમારા ચહેરા ઉપર પણ કાળા ડાઘા હોય તો તેના ઉપર હળવે હળવે મિક્સ લગાવવાના કારણે તે ડાઘ થોડા થોડા સમયે દૂર થઈ જાય છે.

માખીઓને ભગાડવામાં

ઉનાળાની ઋતુમાં માખીઓને ભગાડવા માટે વિક્સ સૌથી ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે.

શરીરના દુખાવામાં

જો કોઈપણ વ્યક્તિને કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ દુખાવામાંથી રાહત મળે છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "જાણો વિક્સના ફાયદા, તમને આ વિષે ખબર પણ નહી હોઈ"

Leave a comment

Your email address will not be published.


*