સુરતમાં પરણીતા સાથે દુષ્કર્મ આચરી બનાવી લીધો વિડીયો- આરોપી સતત બ્લેકમેલ કરી માંગતો હતો… -વાંચો સમગ્ર ઘટના

સુરત(Surat):  સુરતમાં હમણાં ઘણાં સમયથી ગુનાના કિસ્સાઓ ખુબ જ નોંધાય રહ્યાં છે. ગ્રીષ્મા હત્યાકાંડ જેવા 2 કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. શું આમ જ ચાલતું રહેશે? શું ગુનેગારો ખુલેઆમ જ બળાત્કાર કરતાં રહેશે? સુરતનાં સરથાણા(Sarathana) વિસ્તારમાં માંથી પરણિતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.

સરથાણામાં રહેતી પરણિતા ધ્રુવરાને બ્લેક મેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગુનેગારે દુષ્કર્મનો વિડીયો બનાવી પીડિતને પૈસા આપવા માટે બ્લેકમેલ કરતો અને તે આરોપીએ દુષ્કર્મ નો વિડિઓ બનાવી ધ્રુવરાને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પણ પડાવ્યા હતાં.

આરોપી વારંવાર બ્લેકમેલ  કરતો હોવાથી પરણિતા ધ્રુવરા કંટાળી ગઈ હતી. વારંવાર બ્લેકમેલ અને રૂપિયાની માંગણી થી કંટાળી મહિલાએ સરથાણા પોલીસનો સહારો લીધો હતો. સરથાણા પોલીસે હાલ સમગ્ર મામલો નોંધી અને તપાસ આગળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *