વાયરલ થઇ રહ્યો છે આ રહસ્યમય જીવ નો વિડીયો, લોકોએ કરી એલિયન્સ સાથે સરખામણી

દુનિયામાં ઘણા પ્રકારના રહસ્યમય જીવ જોવા મળે છે જે પોતાની જાતમાં ખૂબ અનોખા હોય છે. આવોજ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ વીડિયોમાં…

દુનિયામાં ઘણા પ્રકારના રહસ્યમય જીવ જોવા મળે છે જે પોતાની જાતમાં ખૂબ અનોખા હોય છે. આવોજ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ વીડિયોમાં એક રહસ્યમય જીવ દેખાઈ રહ્યો છે.આ રહસ્યમય જીવ ના વાયરલ થયેલા વીડિયોએ મોટી સંખ્યામાં લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.એટલું જ નહીં ઘણા લોકોએ તેની તુલના એલિયન્સ સાથે કરી છે.

આ વિડીયો ઉપર લોકો ને ભાત-ભાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.ઘણા લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે માર્વેલ ની ફિલ્મમાં બતાવવામાં આવેલ ખલનાયક એલીયન વેનમ આ ગ્રહ પર ઊતર્યો છે. આ વિડિયો બે અઠવાડિયા પહેલા જ અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે.

આ વીડિયો અને એક ટ્વીટર યુઝરે અપલોડ કર્યો છે.તેણે આ અનોખા કીડાને વીડિયોમાં પોસ્ટ કરતા હોવા સવાલ કર્યો છે કે કોઈ પણ જાણે છે કે આ શું છે? નીચે તમે વિડીયો જોઈ શકો છો.

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા સ્પાઇડરમેન3 અને venom movie માં દેખાડવામાં આવેલ એલીયન જીવની સમાનતા પર આશ્ચર્ય જણાવી રહ્યા. 14 સેકન્ડના આ વીડિયોમાં એક પથ્થર ઉપર વિચિત્ર પ્રકારનો કાળો જીવ દેખાડવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર ઓકે એક બેડનો ઉપયોગ કરી આ કાચબા જેવા દેખાતા પ્રાણીને અલગ કરવાની કોશિશ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *