એવો તે કેવો અનોખો રીવાજ જ્યાં લોકો ગળામાં સાપ લટકાવી ફરી રહ્યા છે, કારણ જાણી તમે પણ ડરી જશો

સોસીયલ મીડિયા પર જીવજંતુ અને પ્રાણીઓના વિડીઓ વાયરલ થતા હોય છે.પ્રાણીઓ પણ માણસની જેમ જુગાડ કરીને પોતાનો રસ્તો બનવતો હોય છે.અને પોતાની શક્તિ મુજબ કામ…

સોસીયલ મીડિયા પર જીવજંતુ અને પ્રાણીઓના વિડીઓ વાયરલ થતા હોય છે.પ્રાણીઓ પણ માણસની જેમ જુગાડ કરીને પોતાનો રસ્તો બનવતો હોય છે.અને પોતાની શક્તિ મુજબ કામ કરતો હોય છે.અને કેટલાક પ્રાણીઓને ને ભગવાનના વાહન પણ માનવામાં આવે છે.તેવો જ એક વિડીઓ સોસીયલ મીડિયા પર વાયલ થયો છે.આ વિચિત્ર વિડીઓમાં લોકોનાં ગાળામાં લટકતા હોય છે.

ભારત દેશ રીતી રિવાજોનો દેશ છે.દેશના વિવિધ ભાગમાં અલગ અલગ રીવાજો જોવા મળતા હોય છે.તમે સોસીયલ મીડિયા પર અનોખા અને વિચિત્ર વિડીઓ વાયરલ થતા જોયા હશે.આ વાયરલ થયેલ વિડીઓમાં એક સાનપોન ની યાત્રાની વાત કરવામાં આવી છે.આ વિચિત્ર વીડીઓમાં લોકો સાપ સાથે રમતા જોવા મળે છે.

IPS ઓફિસર રૂપીન શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર સોસીયલ મીડિયા પર વિચિત્ર વીડિયો શેર કરે છે. હાલમાં જ , તેણે સાપની મુસાફરી એટલે કે સાનપોન ની યાત્રાનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં લોકો રસ્તા પર સાપ સાથે ચાલી રહ્યા છે. આ વીડિયો જોવામાં પણ બીક લાગે છે. પરંતુ યાત્રા માં જોડાયેલ લોકોના ચેહરા પર કોઇ ડર દેખાતો નથી.

આ સાનપોનની યાત્રામાં લોકો પોતાના ગાળામાં સાપ વીટાળીને જઈ રહ્યા છે,તો કેટલાક તેમને હાથમાં પકડીને ફેરવી રહ્યા છે. આજુબાજુમાં ઉભેલા લોકો આ યાત્રા જોઈને ડરી જાય છે.અને સાપ થી ડરીને લોકો બાજુમાં ઉભા રહી ગયા છે.

આ વિડીયો  જોઈને, ત્યાંનું સ્થાન જાણી શકાયું નથી. કે કોઈને ખબર પણ નથી કે આ અજીબ રીવાજ ક્યાંનો છે. જો કે, કોમેન્ટ્સમાં, ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ તેને યુપી અથવા બિહારના રીવાજનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *