એ..એ..ગઈ! ફરવા ગયેલી આ યુવતી સાથે થયું એવું કે… વિડીયો જોઈ રુંવાટા બેઠા થઇ જશે

viral video fall into the sea while making reels: સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક અલગ-અલગ તસ્વીરો અને વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી અનેક વસ્તુઓ આપણને વિચારવા મજબુર કરી દે છે. તો કોઈ વિડીયો એવા હોઈ જેને જોઇને તમે હસી પડો છો. હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે તમને ચોંકાવી દેશે.

ક્યારેક એવી આકસ્મિક ઘટનાઓ બને છે કે લોકોના હોશ ઉડી જાય છે. જયારે આવી સ્થિતિ સર્જાય ત્યારે બચવા માટે શું કરવું તે કંઈ સમજાતું નથી. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરી દરિયાની નજીક આવેલી એક નાની ટેકરી પર ચડીને પ્રકૃતિનો આનંદ માણી રહી છે. પરંતુ ત્યારે જ પગ લપસતા તે સીધી પાણીમાં જાય છે. હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લાગી રહ્યું છે કે, છોકરી પ્રકૃતિનો અનુભવવા કરવા માટે ટેકરી પર ચઢી છે. તેને ખ્યાલ નહોતો કે તેની સાથે કંઈક થવાનું છે. ટેકરી પર પ્રકૃતિનો અનુભવવા માણતી વખતે પોતાનું સંતુલન ગુમાવતા લપસીને છોકરી સીધી દરિયામાં પડી જાય છે.

છોકરીની એક બેદરકારી તેને ભારી પડી છે. આ ચોંકાવનારો વીડિયો રેનલાઈફ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *