સાડી પહેરીને આ મહિલાએ એવા કારનામાં કર્યા કે, લાખો લોકો વિડીયો જોઇને કરી રહ્યા છે વાહ વાહ!

Published on: 9:11 am, Mon, 11 January 21

આજના આધુનિક સમયમાં મોબાઈલ પર અનેક આશ્વર્યજનક વિડીયો સામે આવતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ અનેકવિધ વિડીયો સામે આવતા હ્યો છે. કેટલાંક વિડીયો તો એવાં હોય છે કે, જેને જોઈ લોકો પેટ પકડીને હસવા માટે મજબુર થઈ જાય છે જયારે કેટલાંક વિડીયો આશ્વર્યમાં મૂકી દેતા હોય છે.

હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. આજના જમાનામાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ તમામ ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ ઉભી રહી છે. કેટલાંક કામ તો એવા હોય છે કે, જે પુરૂષો કરતા પણ બખૂબી રીતે નિભાવી જાણે છે. આ વાક્યને સાર્થ કરતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક યુવતી જિમનાસ્ટ સાડી પહેરીને ફિલ્પ્સ કરતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અપર્ણા જૈનના હૈંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. સાડી પહેરીને યુવતી ગજબનું સ્ટંટ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને જોઈ આપને પણ લાગશે કે, મહિલા સાચ્ચેજ બધુ કરી શકે છે. આજની મહિલાઓ પુરૂષો કરતા જરાયે ઉતરતી નથી. આની સાથે જ તમામ ક્ષેત્રમાં સમોવડી બનવા માટે તૈયાર છે, બસ જરૂર હોય છે માત્ર મોકાની. તો આવો જ જોઈએ આ વિડીયો કે, જેમાં મહિલા સ્ટંટ લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle