અવારનવાર સોશિયલ મીડિયામાં એવી ઘટનાઓ તેમજ વિડીયો સામે આવતા રહેતાં હોય છે કે, જેને જોઈને ઘણાં લોકો પોતાની હસીને રોકી શકતાં નથી. હાલમાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
દુનિયામાં કેટલાંક એવા લોકો હોય છે કે, જેઓ બેવકૂફી કરીને પોતાના પગ પર જ કુહાડી મારતાં હોય છે. આ વાયરલ થયેલ વીડિયોમાં પણ એક શખ્સ ઝાડ પર બેઠેલ પોતાની જ ડાળીને કાપતો જોવાં મળી રહ્યો છે. એને જોઈ તમામ લોકો ચોંકી ગયાં છે કે, લોકો આવુ પણ કેવી રીતે કરી શકે છે
ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યો છે :
આ ઝાડ કંઈ જેવુ-તેવુ નહી પરંતુ તાડનું ઝાડ હતુ. જે ખૂબ જ ઉંચુ હોય છે. વીડિયો શરુ થતાં જ આ શખ્સ ઝાડની ડાળી પર બેઠેલ જોવાં મળી રહ્યો છો. ફરીથી એ જ ડાળી પર બેઠેલ જોવાં મળી રહ્યો છે. ફરીથી આ ડાળને કાપવા લાગે છે, જેના પર એ બેઠેલો છે. આવાં પ્રકારની બેવકૂફીનો વીડિયો જેમણે પણ જોયો તેઓ દંગ રહી ગયા હતાં.
લોકો પોતાની હસીને રોકી શકતાં નથી :
જો કે, બેવકૂફી કરનાર આ શખ્સ કોઈપણ પ્રકારે ઝાડની ડાળી સાથે ચીપકીને બચી ગયો હતો. લોકોએ આ વીડિયો પર ખુબ કમેન્ટ્સ પણ આપ્યા હતા. ઘણાં લોકો આ વિડીયોને જોઈ હંસી-હંસીને લોટપોટ થઈ રહ્યા છે. આ વીડિયોને કુલ 4.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Ever seen anyone cut a really tall palm tree?
Oh my god… pic.twitter.com/O0sde0ZCz0
— Rex Chapman?? (@RexChapman) September 25, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle