વિરાટ કોહલીએ કાંડા પર બાંધી એટલી મોંઘી ઘડિયાળ કે… કિંમત જાણી ઉડી જશે તમારા પણ હોંશ

Virat Kohli New Watch: વિરાટ કોહલી પોતાના લુક અને અને સ્ટાઈલ ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે…

Virat Kohli New Watch: વિરાટ કોહલી પોતાના લુક અને અને સ્ટાઈલ ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે મોંઘી(Virat Kohli New Watch) ઘડિયાળોનું કલેક્શન છે. ઘડિયાળો ની કિંમત લાખોમાં છે.પણ વિરાટ કોહલી હવે બીજી લક્ઝરી ઘડિયાળ પણ પહેરી રહ્યો છે.

વિરાટ કોહલી હાલમાં જ તેની પોતાના instagram ની સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં વિરાટ કોહલી પાસે ડી કાર્ટીયર ગ્રીન ડાયલ ઘડિયાળ પહેરેલી જોવા મળે છે. વિરાટ કોહલીએ પહેરેલી ઘડિયાળ ની કિંમત અંદાજે 7,95 હજાર રૂપિયાની છે.

આ પહેલા વિરાટ કોહલી ફાટક ફિલિપ ની ઘડિયાળ સાથે જોવા મળ્યા હતા. તેની કિંમત લગભગ 57 લાખ રૂપિયા હતી. વિરાટ કોહલી પાસે બ્લેક ડાયલ ટોનના ઘડિયાળ પણ છે. જેની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા જેટલી છે. વિરાટ કોહલી પાસે ફાટક ફિલપની ઘડિયાળ છે. જેની બજારમાં કિંમત અંદાજિત ૩૦ થી ૩૫ લાખ રૂપિયા જેટલી છે.

વિરાટ કોહલી ના ઘરે ઘડિયાળ કલેક્શન લિસ્ટમાં રોલેક્સ ડાય દેલ્તાનો પણ સમાવેશ છે.આ ઘડિયાળ ની કિંમત અંદાજિત 27 લાખ રૂપિયા જેટલી છે. હાલ વિરાટ કોહલી લાંબા બ્રેક પર છે હવે તે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *