અવારનવાર લગ્નના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે પણ હાલમાં આવો જ એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. કેહવાય છે જોડી તો ભગવાન બનાવે છે. આ વાતને સાબિત કરતો વિડીયો હાલ સામે આવ્યો છે. આ ઈમોશનલ વિડીયો વાયરલ થતા સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.
View this post on Instagram
આ નવયુગલને જોઈને, આ વાત પર વિશ્વાસ થઈ જાય છે. આવો જ એક લગ્નનો ઇમોશનલ વિડીઓ વાયરલ થયો છે. આ લગ્નના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, વર અને વધુ એકબીજાને ખાસ અંદાજમાં વરમાળા પહેરાવી રહ્યા છે અને બંનેની આંખોમાં આંસુ આવી ગયા છે.
ઘુટણ પર બેસી ને પેહરાવી વરમાળા:
ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં વર તેના ઘૂંટણ પર બેસે છે અને વધુને માળા પહેરાવે છે. પછી તે જ રીતે દુલ્હન ઘૂંટણ પર બેસે છે અને વરરાજાને માળા પહેરાવે છે. આ નવજોડાને જોતા લાગે છે કે, બન્ને એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા.
તમે બધાએ જોયું જ હશે કે, લગ્નમાં વિદાય સમયે કન્યા અને તેના પરિવારને રોતા જોયા હશે, પરંતુ અહિયાં વાયરલ થયેલા વિડીયોમાં અલગ જ નજરો દેખાઈ રહ્યો છે. બંને કપલ્સ એકબીજાને વરમાળા પહેરાવતી વખતે ભાવુક થઇ જાય છે અને ખુશીના આંસુ છલકાઈ આવે છે. આ વિડીયો જોઈને કોઈ પણની આખોમાં પાણી આવી જાય.
લાખો લોકોએ વિડીયોને કર્યો પસંદ:
આ વાયરલ વિડીઓ અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. ઇન્સ્ટાગ્રામ પર આ લગ્નના વિડીઓને ખુબ પસંદ કર્યો છે. કોમેન્ટમાં લોકો હાર્ટ ઇમોજી મોકલીને વર અને વધુ ને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.