માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો…

વોટ્સએપમાં તમે ઘણા બિનજરૂરી મેસેજ વાઇરલ તો કર્યા જ હશે, પરંતુ આ મેસેજ જે તમે વાંચવા જઇ રહ્યા છો તે અચૂક શેર કરજો જેથી યુવાઓ…

વોટ્સએપમાં તમે ઘણા બિનજરૂરી મેસેજ વાઇરલ તો કર્યા જ હશે, પરંતુ આ મેસેજ જે તમે વાંચવા જઇ રહ્યા છો તે અચૂક શેર કરજો જેથી યુવાઓ ને પોતાના માતા પિતા ઘરડા થાય ત્યારે આ મેસેજ યાદ આવે.

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો…

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી …

ઘડપણનો બળાપો

બાળકે દાદાને પૂછ્યું ” ઘડપણ ” એટલે શું દાદુ..?

દાદા — તારી મમ્મીને સમય મળે ત્યારે….
ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ )

ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ )

ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય….
ને જાતે પોતું મારવું પડે…
નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ )

સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ )

નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવવાનું તે ઘડપણ

બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ )

નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય….
પણ….,જોઈને રાજી થવાનું…,
ને પેટ ને મનાવી લેવાનું….
ને સાંજ સુધી બહાર રેવાનું….
તે (ધડપણ )

વાત થતી હોય છોકરાની બોલે કઇક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોઇ ને….
એનુ નામ ઘડપણ

જો શાક મા મીઠુ ઓછુ હોય કે કઇક જોતુ હોય તો પતી ને કે તમારા મમ્મી પપ્પા ને સારુ સારુ ખાવુ… આ સાંભળી ક્યાક ખુણા મા જઇ ને બે આંસુ વહાવી લે તે ઘડપણ

જે વસ્તુ ની મા-બાપ ને ના પાડી હોય એજ વસ્તુ ને બન્ને માણસ હસીને ખાતા હોય એ જોઇ ને પણ બન્ને હસી લેતા હોય એ ઘડપણ

બાળપણ જે ને આંગળી પકડી ને ચાલતા શીખવાડ્યુ હોય ,,,, એજ વ્યક્તી ધડપણ મા કોઇ ને ઠેસ આવતા કે આંધળો છે ચાલતા નથી આવડતુ બેટા એ છે ઘડપણ

અંતે તે ઘયડા મા-બાપે કહ્યુ , બેટા અમે તો સહન કરી ને જ મોટા કર્યા છે તારા પપ્પા ને એ સહન ન કરી શકે  તુ મદદ કરજે એમની..
આમ,,આટલુ સહન કરવા છતા પણ જેને પોતાના દીકરાનુ બળે વ્હાલા હા આ એજ ઘડપણ

અંતે તે દાદાએ કહયું કે……

” બેટા…,! ” ઘડપણ ” બહું જ ખરાબ છે…!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી….!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા…!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે…
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે….

આપણા સમાજની નરી વાસ્તવિકતા

શેર જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી

તોં ઘડપણ મા આવું સહન ના કરવું પડે…
મીત્રો સારુ લાગે તો એક વાક્ય સામે જરુર મોકલજો……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *