ભગુડાવાળી માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. ભગુડાવાળી મોગલ માંના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલ પર અસંખ્ય લોકોને અત્યંત લાગણી અને શ્રદ્ધા છે. મોગલ માંના પરચા અસંખ્ય લોકોને થયા છે ત્યારે હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે.
જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. જોવા જઈએ તો માં મોગલ તમામ દેવી-દેવતોમાંના એક છે. જે કોઈની રાહ જોયા વગર કે કોઈને કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દુર કરી છે અને તેમના ભક્તોની ખુબ જ કાળજી રાખે છે. માં મોગલ બાળકો પર હમેંશા પોતાના આશીર્વાદ વરસાવે છે અને ભક્તોને રાજી રાખે છે.
ભક્તોની માનતા અનુસાર માં મોગલે ઘણા ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ ના પાડી દીધી હોય કે તમારે હવે સંતાન થવાની આશા નથી ત્યારે આવા દંપતીઓના ઘરે માં મોગલ સાક્ષાત પરચો આપે છે અને દીકરાની પ્રાપ્તિ કરાવે છે. ભગુડામાં જઈએ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટો લાગેલા હોય છે. જે ભક્તે માં મોગલની માનતા માની હોય તેમને દીકરો પ્રાપ્ત થાય છે અને તેમનો ફોટો અહિયાં મંદિરે લગાડવા આવે છે.
માં મોગલ કહે છે કે, મારે તમારા શ્રી ફળ, ચુંદડી કે ચઢવા નથી જોઈતા, ફક્ત મારી આગળ ઘીનો દીવો કરો અને સાચા હદયથી અને શ્રદ્ધા રાખીને મારી સાચા દિલથી પ્રાથના કરો. તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. જો તમારા પર કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે તારું એક આસુડું નીચે જમીન પર પડે તે પહેલા ન આવું તો હું માં મોગલ ન કહેવાવ. હજારો ભક્તોની શ્રદ્ધા માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.