ભારતમાં ક્યારે થશે કોરોનાનો 100 ટકા સફાયો, ડોક્ટરોએ આપી આ તારીખ

કોરોનાવાયરસ થી આખી દુનિયામાં કોહરામ મચેલો છે.ડિસેમ્બર ૨૦૧૯ થી ચીનમાંથી ફેલાવવાનું શરૂ થયેલ આ વાઇરસ અત્યાર સુધી બે લાખ લોકોથી વધારે લોકોનો જીવ લઇ ચુક્યો…

કોરોનાવાયરસ થી આખી દુનિયામાં કોહરામ મચેલો છે.ડિસેમ્બર ૨૦૧૯ થી ચીનમાંથી ફેલાવવાનું શરૂ થયેલ આ વાઇરસ અત્યાર સુધી બે લાખ લોકોથી વધારે લોકોનો જીવ લઇ ચુક્યો છે. જ્યારે ૩૦ લાખથી વધારે લોકો સંક્રમિત છે. Lockdown ના લીધે દુનિયાની અડધી વસ્તી ઘરો માં કેદ છે.

આ દરમિયાન કેટલાક દેશોમાં lockdown માં ઢીલ પણ આપવામાં આવી રહી છે.પરંતુ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે કોરોના થી દુનિયાને મુક્તિ ક્યારે મળશે? Lockdown સંપૂર્ણ રીતે ક્યારે પૂર્ણ થશે? આપણે પહેલા જેવું જીવન ક્યારેય જીવી શકીશું? એવામાં સિંગાપુરથી એક આશા ભરેલી ખબર સામે આવી છે.

સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇનના શોધકર્તાઓએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડેટા એનાલિસિસ દ્વારા જણાવ્યું છે કે દુનિયાથી કોરોનાવાયરસ ક્યારે ખતમ થશે.અભ્યાસના અનુસાર દુનિયાના તમામ દેશો માંથી કોરોના નો અંત 9 ડિસેમ્બર 2020 સુધી થશે.

જ્યારે ભારતમાંથી આ સંપૂર્ણ રીતે 26 જુલાઈ સુધી પૂર્ણ થઇ જશે. અમેરિકામાં 27 ઓગસ્ટ સુધી પૂર્ણ થવાનું અનુમાન છે.સ્પેનમાં 7 ઓગસ્ટ સુધી અને ઈટાલીમાં 25 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે કોરોના સમાપ્ત થઈ જશે. દુનિયાના અન્ય દેશોમાં કોરોના ક્યારે ખતમ થશે જુઓ ઉપરની તસ્વીરમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *