જાણો IPL ની 8 ટિમો માંથી કયા ખેલાડીઓ કેટલા કરોડની કમાણી કરે છે.

Published on: 12:44 pm, Thu, 2 May 19

તમે જાણો છો કે ipl ભારતની સૌથી લોકપ્રિય રમત બની ચુકી છે. હાલમાં આઈપીએલની 12 મી સીઝન ચાલી રહી છે. આઈ.પી.એલ.ની કુલ 8 ટિમો ના ખેલાડીનો સર્વે કરવામાં આવ્યો હતો કે ક્યાં ખેલાડી કેટલા કરોડની કમાણી કરી રહ્યા છે.

IPL 2019 ની 12મી સીઝન ચાલી રહી છે. આ ક્રિકેટ લીગ વર્લ્ડની સૌથી બેસ્ટ ક્રિકેટ લીગ તરીકે જાણીતી બની ગઇ છે. ત્યારે આ લીગમાં તમામ 8 ટીમોમાંથી સૌથી વધુ પગાર મેળવતા ખેલાડીઓ વિશે તમને જણાવી દઇએ.

ખેલાડીનું નામ કેટલા કરોડનીકમાણી ટિમ
કે.એલ. રાહુલ 11 કરોડ પંજાબ
સુનિલ નારયણ 12.5 કરોડ કોલકાતા
બેન સ્કોટ્સ 12.5 કરોડ રાજસ્થાન
રિષભ પંત 15 કરોડ દિલ્હી
રોહિત શર્મા 15 કરોડ મુંબઈ
ધોની 15 કરોડ ચેન્નઈ
વિરાટ કોહલી 17 કરોડ બેંગ્લુરુ