કાનપુરમાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ ટ્રાંસજેંડર સાથે લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ પરિવારને ન હતી. તેથી છેતરપીંડી કરવાના આરોપમાં સાસરિયાવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના લગભગ 2 મહિના બાદ ફરિયાદમાં વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, લગ્નના સમયે તેના સાસરીવાળાએ તેમને અંધારામાં રાખી છેતરપીંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી હતો. તેના લગ્ન 28 એપ્રિલ 2021ના રોજ થયા હતા. ફરિયાદમાં વ્યક્તિએ દાવો કર્યો હતો કે, સુહાગરાતના દિવસે તેમની પત્નીએ તબિયત સારી ન હોવાનું બહાનું બતાવ્યું અને સેક્સ કરવા દીધુ નહોતું.
કુંજ બિહારી મિશ્રા જણાવે છે કે, કાનપુરના શાસ્ત્રીનગરમાં રહેતા એક વ્યક્તિ પનકી વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દુલ્હનને વરરાજા સાથે શારીરિક સંબંધ બાંધવામાં વાંધો આવતો હતો. જેમ તેમ કરી દિવસો પસાર કરતા હતા. પતિને શંકા થવા લાગી હતી. ત્યારબાદમાં સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે ચેકઅપ માટે લઈ ગયો હતો. ત્યારે બહાર આવું કે તેની પત્ની તો ટ્રાંસજેંડર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.