તમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી ૧૯ વર્ષના છોકરાની મા છે. જુઓ તસવીરો

You will not believe that this woman is the mother of a 19 year old boy. See pics

આજે અમે તમને એક એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે તેની ઉંમર નો અંદાજો નહીં લગાવી શકો. કારણ કે તે દેખાવમાં પોતાની વાસ્તવિક ઉંમર થી ઘણી નાની લાગે છે.

અમે વાત કરી રહ્યા છીએ અરુણીમાં દત્તાની, જે દેખાવમાં ખુબ જ સુંદર છે, અરુણિમા નો જન્મ ગુવાહાટીમાં થયો હતો.અરુણિમા 2004માં શ્રીમતી ઇન્ડિયા વર્લ્ડ માં ભાગ લઇ ચૂકી છે જો કે ત્યાં તે કોઈ ઇનામ જીતી શકી ન હતી.

અરુણિમા ને 19 વર્ષનો દિકરો પણ છે પરંતુ કોઈ અરુણીમાં એ જોઈને એ નથી કહી શકતું કે તેને 19 વર્ષનો એક દીકરો પણ હોઈ શકે છે.અરુણિમા ના લગ્ન 19 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા અને દીકરો લગ્નના થોડા સમય બાદ જન્મ્યો હતો.

અરુણિમા ના પતિ હંમેશા તેને પોતાના સપના ને આગળ વધારવા માટે સમર્થન આપે છે. તેની અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી છે અને તેને શોખ માં લેખન સાહિત્ય અને સોશિયલ મીડિયા શામેલ છે.

અરુણિમા સોશિયલ મીડિયા ઉપર વધારે સક્રિય રહે છે અને સંગીતને પ્રેમ કરે છે. રોજર ફેડરર અને રફેલ નડાલ તેના સૌથી મનગમતા ખેલાડી છે.

અરુણિમા યોગની મોટી પ્રશંસક છે અને તેની ફિટનેસનું રહસ્ય એ યોગને જણાવે છે. હાલમાં તેમણે ગુવાહાટીમાં એક યોગ કેન્દ્ર ખોલ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: