Whatsapp વોઇસ કોલ પણ રેકોર્ડ થઈ શકે છે, જાણો કઈ રીતે

આજકાલ લોકો whatsapp માં વધારે વિડીયો કોલ કરવા લાગ્યા છે એવામાં તમે એવું ધારો છો કે whatsapp નો વોઈસ કોલ રેકોર્ડ થાય તો આ આર્ટીકલ…

આજકાલ લોકો whatsapp માં વધારે વિડીયો કોલ કરવા લાગ્યા છે એવામાં તમે એવું ધારો છો કે whatsapp નો વોઈસ કોલ રેકોર્ડ થાય તો આ આર્ટીકલ તમારા માટે છે.

એન્ડ્રોઇડ ફોનમાં કોલ રેકોર્ડ કરવા માટે બે વિકલ્પ છે પરંતુ બંને વિકલ્પો સાથે સમસ્યા એ છે કે તે ફક્ત પસંદ કરેલા ડિવાઇસ સાથે જ કામ કરે છે. જણાવી દઈએ કે બીજા વ્યક્તિ ની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો એ કાનૂની ગુનો બને છે.

સૌથી પહેલા ક્યૂબ કોલ રેકોર્ડર( cube call recorder ) એપ્લિકેશન ને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ એપને ઓપન કરો ત્યારબાદ વોટ્સઅપમાં જાવ. ત્યારબાદ એ વ્યક્તિ ને કોલ લગાવો જેના સાથે તમે વાત કરવા ઈચ્છો છો.

જો તમને કોલિંગ દરમિયાન ક્યુબ કોલ નું બટન જોવા મળે છે તો તેનો મતલબ એમ છે કે તમારા ફોનમાં તે કામ કરી રહ્યું છે. જો તમને એરર બતાવવામાં આવે તો ફરી વખત ટ્યુબ કોલ રેકોર્ડર ખોલો. એમાં તમારે આપના સેટિંગ સેક્શનમાં જવાનું છે અને તમારે વોઈસ કોલ માં કોર્સ વિવો વાઈ પર ક્લિક કરવાનું છે.

એકવાર ફરી whatsapp થી કોલ લગાવો અને જુઓ કે શું cube કોલ રેકોર્ડર નું બટન દેખાઈ રહ્યું છે.જો તમારા ફોનમાં બીજી વખત એરર આવે તો એનો મતલબ એમ છે કે તે તમારા ફોનમાં કામ નહીં કરે.

આ આર્ટિકલ સંબંધિત સવાલો માટે કમેન્ટ કરો અને જણાવો કે આ આર્ટિકલ તમને કેવો લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *