પતિ સાથે અંગતપળો માણતી વખતે કોન્ડોમ મહિલાના ફેફસા સુધી પહોંચી ગયું અને પછી…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક રોચક તથા આશ્વર્યજનક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારીને લઈ સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે શરદી અથવા તો તાવ આવે, તો પણ આપણને તુરંત ઠીક થઈ જતું હોય છે.

જયારે 27 વર્ષિય લેડી ટીચર સાથે થયું, એવું તો ભાગ્યે જ કોઈની સાથે થતું હશે. આ મહિલા શરદી-ખાંસીને ટીબી સમજતી હશે જેથી સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી પરંતુ જ્યારે ડોક્ટર્સે તપાસ કરી તો એવું જાણવા મળ્યુ કે, પગ નીચેથી જમીન ખસકી ગઈ. મહિલાને જે મુશ્કેલી થઈ રહી હતી, તેનું કારણ જાણ્યા પછી આ કેસને સ્ટડી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

એક્સ રેમાં સામે આવી વાત:
ડોક્ટર પણ થોડીવાર માટે મુંઝાઈ ગયાં હતાં. છેવટે એક્સ રે કરવાનો નિર્ણય લીધો હતો. એક્સ રેમાં જે બાબત સામે આવી એનાંથી ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા હતાં. એક્સ રેમાં પ્લાસ્ટિકની નાની એવી બેગ ફેફસામાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. ઝીણવટ પૂર્વક જોતા આ પ્લાસ્ટિક બેગ નહીં પણ કોન્ડોમ હતો.

ડોક્ટર્સ જાણવા માગે છે કે, આ કોન્ડોમ ત્યાં કેવી રીતે પહોંચ્યો?
ડોક્ટર દ્વારા મહિલાનું ઓપરેશન કરીને કોન્ડોમ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે ડોક્ટર જાણવા માંગે છે કે, આખરે મહિલાના ફેફસા કોન્ડોમ પહોંચ્યો તો કેવી રીતે? જો કે, આ મહિલા શરમને લીધે કંઈ બતાવી શકી ન હતી. ડોક્ટર્સે ખૂબ દબાણ કર્યુ ત્યારે આ મહિલાએ એક કિસ્સો સંભળાવ્યો હતો.

મહિલાએ જણાવ્યો આ કિસ્સો:
મહિલાએ જણાવ્યા પ્રમાણે, તે પોતાના પતિની સાથે અંગત પળો માણી રહી હતી. તે ફેલિએશન કરી રહી હતી. કોન્ડોમ ખૂબ ઢીલો હોવાને લીધે મહિલાના મોંમાં ચાલ્યો ગયો હતો. અજાણતા આવું થયુ હતું. તેને આશા હતી કે, કોન્ડોમ નિકળી જશે. એટલુ વધુ નુકસાન નહીં થાય પરંતુ આવુ થયુ નહીં. જ્યારે તે બિમાર પડી ત્યારે તેને યાદ ન આવ્યુ કે, કોન્ડોમને લીધે આવુ થતું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *