યુવક છોકરીને કારમાં બેસાડીને લઇ ગયો ખેતરમાં અને પરાણે માણ્યું શારીરિક સુખ અને પછી…

Published on: 12:31 pm, Tue, 1 June 21

અવારનવાર બળાત્કારના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક બળાત્કારનો કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના.

મહેસાણા તાલુકાની એક યુવતી પર એક યુવક દ્વારા બળાત્કાર ગુજાર્યો હોય તેવી ઘટના સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અંદાજે અઢી મહિના પહેલા સવારે ૬ વાગ્યે યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જોવા જઈએ તો પિતાને તે સમયે કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અઢી મહિના પહેલા મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામના નાકાથી એક સગીરાને નાની દાઉ ગામનો પીન્ટુજી ગોકાજી ઠાકોર ઇકો ગાડી યુવક યુવતીને સવારમાં 6 વાગ્યે કોઈ લાલચ આપીને પોતાની કારમાં બેસાડીને ગામની તળેટીએ સીમમાં લઈને ગયો હતો. ત્યાર બાદ યુવકે યુવતીને કોઈ લાલચ આપીને જબરદસ્તી શારીરિક સબંધો બાંધ્યા હતા અને પોતાની હેવાસ સંતોષ્યા બાદ જો આ વાત અંગે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે યુવતીના પિતાની કોરોનાની સારવાર શરુ હોવાથી અને યુવતી બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. યુવતી સ્વસ્થ થતા શનિવારના રોજ આરોપી યુવક સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે આરોપી યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.