એક છોકરીને ઈન્ટરવ્યૂમાં પૂછ્યું: એક યુવતી પોતાનાં બધા કપડાં ક્યારે ઉતારે છે, ત્યારે એવો જવાબ આપ્યો કે…

Published on: 12:39 pm, Tue, 1 June 21

આમ તો ઈન્ટરવ્યું આપવા જઈએ ત્યાં આપણને ઘણા બધા સવાલ પૂછવામાં આવતા હોય છે. જેમાંથી કેટલાક સવાલોના જવાબ ઘણા લોકો જાણતા નથી હોતા. આજે આ લેખમાં અમે એવું જ કઈક રજુ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારું જનરલ નોલેજ પણ વધી શકે છે. તો ચાલો જોઈએ અમુક એવા સવાલો…

સવાલ: ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બનનાર કોણ હતું ?
જવાબ: ડૉ.ઝાકીરહુસેન

સવાલ: કયું જાનવર કુદી ન શકે ?
જવાબ: હાથી

સવાલ: ભારતનો સર્વપ્રથમ શહીદ ?
જવાબ: મંગલ પાંડે

સવાલ: ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ?
જવાબ: અંકલેશ્વર

સવાલ: ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે?
જવાબ: જામનગર

સવાલ: ભારતમાં સર્વપ્રથમ મુગલ બાદશાહ કોણ હતા ?
જવાબ: બાબર

સવાલ: સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ?
જવાબ: ઘરોઈ

સવાલ: પાળીતો છું, પણ કૂતરો નથી, નકલ કરું છું, પણ વાંદરો નથી, કહો હું કોણ ?
જવાબ: પોપટ

સવાલ: રંગે બહુ રૂપાળો છું, થોડું ખાઉં તો ધરાઇ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં, કહો હું કોણ ?
જવાબ: તડબુચ

સવાલ: ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો.
જવાબ: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

સવાલ: પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?
જવાબ: નર્મદા

સવાલ: છોકરી બધા કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: જ્યારે કોઈ તાર પર ફેલાયેલા બધા કપડાં સુકાઈ જાય છે ત્યારે જ એક છોકરી તેના બધા કપડા દૂર કરે છે.

સવાલ: તમારી આસપાસ શું અટકી રહ્યું છે?
જવાબ: મારી ગળામાં સાંકળ અને લોકેટ છે અને દિવાલ પર એક ઘડિયાળ છે.

સવાલ: પોલીસને ગુજરાતીમાં શું કહે છે?
જવાબ: પોલીસને હિન્દીમાં કે ગુજરાતીમાં “રાજકીય જનરક્ષક” કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.