01 January 2024 Petrol Diesel Price: નવા વર્ષમાં અહીંયા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરનો નવો ભાવ

Petrol Diesel Price: નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે બદલાતા રહે છે. તો આજે આપણે જાણીશું કે, ઈંધણ બજારમાં વર્ષનો પ્રથમ દિવસ કેવો રહ્યો? પેટ્રોલ અને ડીઝલના ભાવ( Petrol Diesel Price ) કઈ જગ્યાએ ઘટ્યા અને કઈ જગ્યાએ ભાવ વધ્યા? આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તો કેટલીક જગ્યાએ ઈંધણના ભાવમાં પણ ઘટાડો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં છેલ્લા દિવસોની જેમ ભાવ સામાન્ય છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. આજે એટલે કે 1 જાન્યુઆરી, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો છે? ચાલો જાણીએ.

કેવી રીતે જાણી શકાય પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ?
શહેરમાં પેટ્રોલની કિંમત ડીઝલની કિંમત
ગુજરાત પેટ્રોલ ₹96.25 ,ડીઝલ ₹92.70
ચેન્નાઈ રૂ. 102.63 રૂ. 94.24
મુંબઈ રૂ. 106.31 રૂ. 94.24
દિલ્હી રૂ. 96.72 રૂ. 89.62
કોલકાતા રૂ. 106.03 રૂ. 92.76
ગુરુગ્રામ રૂ. 97.18 રૂ. 90.05
ગાઝિયાબાદ રૂ. 96.58 રૂ. 89.45
નોઈડા રૂ. 96.79 રૂ. 89.76
જયપુર રૂ. 108.48 રૂ. 93.72
લખનૌ રૂ. 96.57 રૂ. 89.76
પોર્ટ બ્લેર રૂ. 84.10 રૂ. 79.74
પટના રૂ. 107.24 રૂ. 94.02
રાંચી રૂ. 99.84 રૂ. 94.65
ભોપાલ રૂ. 108.65 રૂ. 93.90
શ્રીગંગાનગર રૂ. 113.65 રૂ. 98.39
બેંગલુરુ રૂ. 101.94 રૂ. 87.89

કેવી રીતે જાણી શકાય પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ?
તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરે છે. તમે પણ તમારા શહેરમાં ઇંધણની કિંમત પણ જાણી શકો છો. આ માટે તમારે ઓઈલ કંપનીના નંબર પર મેસેજ કરવાનો રહેશે.

9224992249- BPCL ગ્રાહકો આ નંબર પર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ચેક કરી શકે છે. આ નંબર પર તમારે તમારા શહેરનો RSP અને PIN કોડ લખવાનો રહેશે. HPCL ગ્રાહકો 9222201122 નંબર પર HPPprice સાથે તેમનો સિટી પિન કોડ ટાઈપ કરીને પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત જાણી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *