પૃથ્વીનું 71 ટકા ભાગ સમુદ્રથી ઘેરાયેલો છે, જ્યારે ૨૯ ટકા ભાગમાં જમીન આવેલી છે જેના પર માણસો વસવાટ કરી શકે છે. જે 71 ટકા ભાગમાં સમુદ્ર આવેલો છે તેના ફક્ત 5 ટકા ભાગમાં જ માણસ અત્યાર સુધી પહોંચી શક્યો છે. આ પાંચ ટકા ભાગમાં એવી ઘણી વસ્તુઓ ની શોધખોળ કરી જે ખૂબ જ વિચિત્ર છે.
આજના આ વીડિયોમાં તે તમે સ્પષ્ટ રીતે જોઇ શકશો.પાણીના સમુદ્રમાં જો કોઈ વસ્તુ ડૂબી જાય તો તે લાખો કરોડો વર્ષો સુધી તે જ સ્થિતિમાં રહે છે. એવી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે જે વર્ષો પહેલાં પાણીમાં ડૂબી ગઈ હતી. અને જ્યારે મળી ત્યારે તે જ પરિસ્થિતિમાં મળી આવી. અને કેટલીક એવી અદભુત વસ્તુઓ મળી છે જેને આપણે કલ્પના પણ નથી કરી શકતા.
તો આજના આ વીડિયોમાં પાણીમાં ખોવાયેલી એવી જ કેટલીક વસ્તુઓ વિશે અમે તમને જણાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP