20 વર્ષની ઉંમરમાં આ યુવાને કર્યો કમાલ, કમાય છે વર્ષના આટલા કરોડ રૂપિયા……

એક 14 વર્ષના બાળકની જિંદગી કેવી હોય છે? સ્કુલ,મિત્રો, ક્લાસીસ,રમત અને તેમનો પોતાના સ્માર્ટફોન. બસ આ વસ્તુ અમર તેમનો આખો દિવસ પૂરો થઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવો બાળક છે કે જેણે પોતાની નાની ઉંમરમાં કંઈક કરી બતાવ્યું હોય. આ બાળકનો કાર્ય આ ઉંમરમાં કરવું બહુ દૂરની વાત છે પરંતુ સારા સારા લોકો પણ કરી શકતા નથી. આ બાળકે નાની ઉંમરમાં સર્ટિફાઇડ રિસર્ચ એનાલિસ્ટ કર્યું છે. આ બાળકનું નામ સંક્રશ ચંદા છે. સંક્રશ હૈદરાબાદના તાલુક વિસ્તારમાં રહે છે.

સંક્રશ ની પ્રોફાઇલ અને કામને સમજવો તેની ઉંમરના લોકોને તો છોડો પરંતુ મોટી ઉંમરના લોકો પણ તેમના મગજ દ્વારા વિચારી શકતા નથી પરંતુ સંક્રશ એ કદાચ ઓછામાં ઓછા 14 વર્ષની ઉંમરે આ કામ શરૂ કરી દીધું હતું. જો સર્ટિફાઇડ રિસર્ચ એનાલિસ્ટ નો મતલબ સરળ શબ્દોમાં સમજવામાં આવે તો તે શેર માર્કેટમાં પૈસા સુરક્ષિત રીતે અને આગળ કઈ રીતે વધે તેનું કામ કરી રહ્યો હતો.

તેણે 14 વર્ષની ઉંમરે શેરમાર્કેટ માં આ કામ શરૂ કરી દીધું હતું. જેવી રીતે તેના મગજમાં શેર માર્કેટ વિશેની સમજણ પડતી નહી તેવી રીતે તેની પાસે શેર માર્કેટ સંબંધિત કેટલા બધા બિઝનેસ આઈડિયા આવવા લાગ્યા હતા. ત્યારબાદ તે ડેનમાર્ક, બ્રિટનઅને અમેરિકાના શહેર માર્કેટમાં પણ કાર્ય કરવા લાગ્યો. અને આમ કરતાં તેનું નામ શેરબજારમાં ખૂબ જ આગળ વધવા લાગ્યું હતું

ભણતરની સાથે જ તેણે રિસર્ચની શરૂઆત કરી દીધી હતી. તેણે શરૂઆતમાં જ વિદેશની શેર બજાર ની મોટી કંપની સાથે હાથ મિલાવી લીધો હતો. જે કંપની દુનિયાભરના લોકોને ના શેરબજારની બની ચૂકી હતી. જેના વિશે જાણકારી મેળવવા માટે તેના પરિવારના લોકો અને મિત્રો તેને ઘણી વખતે પૂછી રહ્યા હતા. પરંતુ સંક્રશ અને એ વાતનો ડર હતો કે તેનો આઇડિયા કોઈ માટે નુકશાન કારક ન બને.

તે સમયે સંક્રશ દુનિયાના લોકોની શું જરૂરિયાત છે તેના વિશે જાણી રહ્યો હતો. જેમાં શંકર અને ખબર પડી કે દુનિયાભરના હજારો લોકો પોતાની પાસે રહેલા પૈસાને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હોય તેવું જાણવા મળ્યું હતું. તે પછી સંક્રશ એ એક નવો જ રસ્તો શોધી કાઢયો હતો. જે દુનિયાભરના હજારો લોકોને આર્થિક જીવનમાં ખૂબ જ કામ લાગ્યો હતો.

આ રિસર્ચ પૂર્ણ થયા બાદ સંક્રશ એ પોતાની જ સ્ટાર્ટ સ્વર્ત નામ ની કંપની ની સ્થાપના કરી હતી. તેને પોતાની આ સ્ટાર્ટ અપ કંપની દ્વારા તે વર્ષમાં 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તે પોતાની 17 વર્ષની ઉંમરે ફાઈનાન્સિયલ નિવારણ ના નામની પુસ્તક પણ લખી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *