25 વર્ષ પહેલા કચરામાં તરછોડાયેલી દીકરીને મિથુન ઘરે લાવ્યા હતા- અત્યારની તસ્વીરો જોઇને દિલ આપી બેસશો

મિથુન ચક્રવર્તીએ પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા છે. જેમણે 1982માં અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિથુન યોગિતાને ત્રણ સંતાનો થયા, મહાશય ઉષ્મે, નમાશી…

મિથુન ચક્રવર્તીએ પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા છે. જેમણે 1982માં અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિથુન યોગિતાને ત્રણ સંતાનો થયા, મહાશય ઉષ્મે, નમાશી ચક્રવર્તી અને ત્યારબાદ મિથુને દિશાની નામની પુત્રીને દત્તક લીધી હતી. વર્ષો પહેલા અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા.

જેમાં લખ્યું હતું કે, નજીકમાં કચરાના ઢગલામાં નવજાત બાળકી પડેલી હોવાના સમાચાર વાંચ્યા પછી મિથુન તરત જ તે સ્થળે પહોંચ્યો અને કચરાના ઢગલામાંથી તે નાનકડી બાળકીને લઈને ઘરે આવ્યા હતા. જન્મતાની સાથે જ તેની માતાએ કચરો ઢગલામાં તરછોડી દીધી હતી. તે છોકરીને દત્તક લેવાની તમામ ઑપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, મિથુન તેને ઘરે લાવ્યા અને મિથુનની પત્ની યોગિતાએ આ છોકરીને પુત્રી તરીકે સ્વીકારી હતી.

બંનેએ આ દીકરીની તમામ જવાબદારીઓ પોતાના ખંભે લીધી હતી. મિથુન અને યોગિતાએ બાળકીનું નામ દિશાની રાખ્યું હતુ. આજે દિશાની સુંદરતાના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. મિથુન અને યોગિતા દિશાને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે મિથુનના ત્રણ પુત્રો પણ દિશાનીને ખૂબ ચાહે છે. દિશાનીનો આખો પરિવાર અભિનય સાથે જોડાયેલો છે.

મિથુન ચક્રવર્તીએ જે રીતે ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી છે, તે જ રીતે મિથુન ચક્રવર્તી પણ વાસ્તવિક જીવનમાં હીરો બનીને ઉભર્યા હતા. આજે અમે તમને દિશાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને મિથુને કચરામાંથી લાવ્યા હતા. તે નિર્દોષ બાળકીને મિથુન ચક્રવર્તી અને તેની પત્ની દ્વારા માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો.

મિથુન ચક્રવર્તીએ વર્ષ 1982માં બોલિવૂડ અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી મિથુન અને યોગિતાને ત્રણ પુત્રો મહાક્ષય, ઉશ્મે, નમાશી ચક્રવર્તી થયા હતા. તમને જણાવી દઈએ કે વર્ષો પહેલા અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં લખ્યું હતુ કે એક નવજાત છોકરી નજીકના કચરાના ઢગલામાં પડેલી હતી અને આ સમાચાર વાંચ્યા પછી મિથુન તરત જ તે સ્થળે પહોચ્યા હતા અને તેણે આ જન્મેલી બાળકીને દત્તક લીધી હતી.

તેની માતાએ તેણીને મરવા માટે છોડી દીધી હતી, તે છોકરીને દત્તક લેવાની તમામ ઓપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, મિથુન તેને ઘરે લાવ્યા અને ત્યારબાદ મિથુનની પત્ની યોગિતાએ પણ તે બાળકને પુત્રી તરીકે સ્વીકારી અને મિથુન ચક્રવર્તી અને તેની પત્નીએ સારી રીતે કાળજી રાખી હતી. જણાવી દઈએ કે, અભિનયમાં અને દિશાનીને પણ ઘણી રુચિ છે અને હાલમાં દિશાની ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીથી અભિનયની તાલીમ લઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *