અષાઢ 5, સવંત 1941, અષાઢ કૃષ્ણ પક્ષ 9મી વિક્રમ સવંત 2076 અષાઢ પાચમની 12 રાશિઓ વિશે જાણો. 22 જૂન થી 26 જૂન બુધવાર 2019 સુધીમાં દક્ષિણથી ઉત્તર દિશા તરફ વર્ષાઋતુ જોવા મળે છે. ઉત્તરમાં આવેલ ભાદ્રપદ નક્ષત્ર દ્વારા 05:38 સુધી તેમજ રેવતી નક્ષત્ર નો પ્રારંભ થાય છે. શોભન યોગ દ્વારા રાતના 11:49 સુધી માં અતિગંડ યોગ નો પ્રારંભ થાય છે. તેતર કરણ પછી 4:59 સુધીમાં ગરકરણની શરૂઆત થઇ છે. સૂર્યોદય 05:23 તેમજ સૂર્યાસ્ત 19:22 મિનિટ પર થશે.
આવો જાણીએ અલગ-અલગ 6 રાશિ ફળ વિશે…….
મેષ: આજે તમારો દિવસ અનુકૂળતા થી પરિપૂર્ણ રહેશે. તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળવાથી તમારા મન માં એક નવો આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થશે. આર્થિક ક્ષેત્રમાં તમારો દિવસ લાભદાયક સાબિત થશે.
વૃષભ: આજે ગણેશજી તમને સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ આપે છે. તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો.અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા પરિવારમાં મોટા ન આવવા દો જેને પણ કાળજીપૂર્વક ધ્યાન રાખવું.
કર્ક: આજનો દિવસ તમારા માટે લાભદાયક છે. નોકરી-ધંધામાં લોકો તમારી પાસે ઉચ્ચઅધિકારીની કૃપાદ્રષ્ટિ રહેવાથી પ્રમોશન થવાની સંભાવના રહેલી છે.અને તમને આજે વાહન નો પણ સુખ મળી શકે છે.
સિંહ: ગણેશજી નું કહેવું છે કે આજનો દિવસ તમારા માટે ફળદાયક નીવડશે. તમારો વ્યવહાર અન્ય સાથે ન્યાયપ્રિય રહેશે. તમે ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. તમારું સ્વાસ્થ્ય સાધારણ અને નરમ રહેશે.
કુંભ :આજે તમે તન-મન અને ધનથી પ્રસન્નતાનો અનુભવ કરી શકશો.તમારા મન પર આવેલી ચિંતાના વાદળો દૂર થઈ શકે છે. અને તમારો ઉત્સાહ વધી શકે છે. તમે તમારા મિત્રો સાથે મળીને કંઈક નવું આયોજન કરી શકો છો.
ધન:આજે તમારો દિવસ ખુબ ઓછુ ફળની પરાપ્તિ રહેશે. આજે તમને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમારે ક્રોધ પર ખૂબ સારી રીતે કાબુ રાખવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.