આ શિક્ષકે કર્યું પોતાની જ શાળાની 28 જેટલી બાળકીનું યૌન શોષણ, જાણો વધુ

એક ટીચરે કેમેરાની સામે પહેલા ધોરણમાં ભણતી છોકરીઓનું યૌન શોષણ કરતો હતો. સીસીટીવી કેમેરાની તપાસ પછી ટીચરની આ હરકતનો ખુલાસો થયો હતો. 25 વર્ષના ટીચરને કોર્ટે પહેલા ધોરણની 28 છોકરીઓ સાથે અપરાધ કરવાનો દોષીત ગણવ્યો હતો.

આ ધટના અમેરિકાના ઓહિયોની છે. પહેલા ફિજિકલ એજ્યુકેશન ભણાવનાર અને પછી જિમ ટ્રેનર તરીકે કામ કરતો અપરાધીએ એક સ્કુલમાં છોકરીઓને પોતાનો શિકાર બનાવતો હતો.

મળતી માહિતી મુજબ ટીચર વિદ્યાર્થીઓનું તેમના ક્લાસમેટની સામે જ શોષણ કરતો હતો. લગભગ 3 મહિના સુધી ટીચર આવુ કરતો હતો પરંતુ અધિકારીઓ સુધી આ વાતની જાણકારી ન પહોંચી.

પ્રોસિક્યૂટરે જણાવ્યુ કે 90 દિલસના સિક્યુરિટી ફોટોની તપાસ કરવામાં આવી આ ફોટોસ ડિસેમ્બર 2018થી માર્ચ 2019ની વચ્ચેના હતા. આ દરમિયાન ટીચર છોકરીઓ સાથે ખોટી હરકતો કરતો હતો.

સૌથી પહેલા પેરેન્ટસે બાળકીને ખોટી રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી ટીચરે સ્કુલમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. પછી અધીકારીઓએ ઘટનાની તપાસ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *