કોગ્રેસી નેતાનો ભાઈ મહિલા પર શૈતાનની જેમ તૂટી પડ્યો, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં હાલ જ એક વીડિયો વાયરલ થઇ છે. જેમાં સાફ જોવા મળે છે કે એક મહિલા જમીન ઉપર પડી છે. કોઈક લોકો તેને ટીકા…

સોશિયલ મીડિયામાં હાલ જ એક વીડિયો વાયરલ થઇ છે. જેમાં સાફ જોવા મળે છે કે એક મહિલા જમીન ઉપર પડી છે. કોઈક લોકો તેને ટીકા અને પાટાથી મારી રહ્યા છે અને એક વ્યક્તિ પટ્ટાથી પણ તે મહિલાને મારી રહ્યો છે. મહિલા જમીન ઉપર પડી પડી ને તરછોડી રહી છે અને રાડો નાખી રહી છે તે દરમિયાન કોઈ બીજી મહિલા તેને બચાવવા માટે આવે છે પરંતુ મારનારા લોકો તે મહિલાને માર્યા જ કરે છે મહિલાને બચાવવા માટે આવેલી બીજી મહિલા તેને બચાવવાનો પુરેપુરો સંઘર્ષ કરે છે તે દરમિયાન તેને પણ મારવામાં આવે છે આ વિડીયોમાં સાફ જોવા મળે છે.


આખરે ઘટના છે શું ?

આ ઘટના પંજાબના મુક્ત શર્મા બને છે જાણવામાં આવે છે. કે મહિલાને ખરાબ રીતે પીઠ નારો માણસ કોંગ્રેસ પાર્ષદ રાકેશ ચૌધરી નો સગો ભાઈ છે. આરોપીનું નામ સની ચૌધરી છે. કારણ જાણવા મળ્યું છે કે મહિલાએ શની પાસેથી અમુક રૂપિયા ઉધાર લીધા હતા. રિપોર્ટ અનુસાર મહિલાએ રૂપિયાની ચૂકવણી તો કરી જ દીધી હતી પરંતુ કોઈ કારણોસર તેની ઉપરનું વ્યાજ ન દઈ શકી હતી પાર્ષદ નો ભાઈ આ મહિલાના ઘરે પહોંચ્યો ઘરે પહોંચીને આ મહિલા પાસેથી તેણે પૈસા માંગ્યા મહિલાએ પૈસા ન હોવાથી તે શનિ ચૌધરીને પૈસા દઈ ના શકી. તેવામાં જ આરોપીએ મહિલાને ઘરમાંથી ખેંચીને બહાર કાઢી અને ખુલ્લેઆમ ખરાબ રીતે મારવા લાગ્યો.


જ્યારે 14 જૂનના દિવસે સમગ્ર ઘટના સામે આવી તે પછી પોલીસે છ લોકોને ગિરફતાર કર્યા. તે સમયે તેના એસ.એસ.પી. મનજીત ધેસીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અત્યાર સુધી આ ઘટના પાછળ જવાબદાર છ લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા છે અને દોષિત આરોપીને કડકમાં કડક સજા દેવામાં આવશે પછી પીડિત મહિલા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે હાલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ટ્વિટ કર્યું છે કે…


મુક્તસરની આ ઘટનામાં આ વીડિયોમાં સાપ સાપ જોવા મળે છે કે આરોપીએ મહિલાને ખુબ જ ખરાબ રીતે માર માર્યો છે આ કારણે આરોપીને પોલીસે ગિરફ્તાર કર્યો છે આરોપીએ મહિલાની હત્યા નો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસ કર્મચારીએ આરોપીને પોલીસ કસ્ટડીમાં લીધો છે. કોઈપણ વ્યક્તિ કાનૂન કે સરકારથી ઉપર નથી આ રીતે એક ઘટનામાં થયેલી હિંસાને કોઈપણ રીતે એ છોડવામાં આવશે નહીં.

કોઈપણ પાર્ટી હોય અને કોઈ પણ સરકાર હોય. પરંતુ હિંસા નો ચરિત્ર બદલી ન શકીએ. આ ઘટના જોઈને લાગે છે કે અહીંયા કાનૂનથી કે અથવા સરકારથી કોઈ ને ડર લાગતો નથી. હમણાં થોડા દિવસો પહેલાં જ એક વાત છે, ગુજરાતમાં બીજેપી વિધાયક બલરામ થવાની નો વિડીયો બહાર આવ્યો હતો. આ વીડિયોમાં બલરામ એક મહિલાને બુટે-બુટે થી મારે છે. તેમાં મહિલા નો વાંક એટલો જ હતો કે તે ફક્ત પાણી નથી આવતું. તેને ફરિયાદ કરવા માટે તેમની પાસે આવે છે આટલી નાની એવી વાતમાં જ બલરામ થવાની તે મહિલાને ખુબ જ માર મારે છે. બસ આજ વિડીયો ગુજરાતમાં વાયરલ થયો હતો. આ વિડીયો જોઈને ખૂબ જ આલોચના થઈ હતી. આ ઘટના જોઇને લોકોમાં ખૂબ જ ચિંતા થવા લાગી. અને લોગો અવાજ ઉઠાવવા લાગ્યા કે એમની ઉપર કેસ દર્જ કરવો જોઈએ.

પોતાને આ કેસમાં ફસાતા જોઈને ધારાસભ્યએ મહિલા પાસે માફી પણ માંગવા તૈયાર થઈ ગયા. પરંતુ મહિલા માફ કરવા માટે તૈયાર ના થઇ. અને કહ્યું કે જો કોઈની હત્યા કરી નાખે અને પછી માફી માંગે તો તેને કેવી રીતે માફ કરી શકું ? પરંતુ આ બયાન પછી થોડા જ કલાકો પછી એક નવો વીડિયો વાયરલ થયો. મહિલાએ બલરામ થવાની પાસેથી રાખડી બંધાવી અને તેને માફ કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *