આ હોસ્પિટલની 36 નર્સ થઈ પ્રેગનેન્ટ: કહ્યું અહીંયા નું પાણી પીશો નહીં નહીંતર….

આ ઘટના અમેરિકાના મિસુરી ના ચિલ્ડ્રન મળશે કેન સે સીટી હોસ્પિટલ ની છે. આ તસવીર જૂનમાં લેવામાં આવી હતી, આ તમામ નર્સોને 2019માં બાળકો આવ્યા હતા અને જેટલા ની હજુ ડિલિવરી થવાની બાકી છે. અત્યાર સુધી જન્મેલા બાળકો માં ફક્ત બે જ છોકરીઓ છે.

અમેરિકાના એક હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક બાળકોની હોસ્પિટલમાં 36 નર્સ એક સાથે પ્રેગ્નેટ થઈ છે. મિસુરી ની આ બાળકોની હોસ્પિટલ છે. આ અમેરિકાની સૌથી સારી બાળકોની હોસ્પિટલ છે. જ્યાં nicu ની 36 નર્સ એક જ વર્ષમાં પ્રેગનેન્ટ થઇ. અત્યાર સુધી નર્સોની ડિલિવરી થઈ ચૂકી છે. અને આ વર્ષના અંત સુધીમાં બાકી વધેલી નર્સોની ડિલિવરી થનાર છે.

આ હોસ્પિટલ એ પોતાના ફેસબુક પેજ ઉપર નર્સોની ગ્રુપ ફોટો શેર કરી છે. તેના કેપ્શન માં લખ્યું છે અમારા ઇન્ટેન્સિવ કેર નરસિંહ ની નશો અહીંયા આવનાર બાળકો માટે રાત દિવસ વિતાવ્યા, જ્યારે તે પોતે પ્રેગ્નેન્ટ હતી, હોસ્પિટલના સ્ટાફને અને પરિવારને શુભકામનાઓ.

જણાવી દઈએ કે આ તસવીર જૂનમાં લેવામાં આવી હતી, આ તમામ નર્સો 2019 માં બાળકો આપી ચૂકી છે અને કેટલાક હજુ જમવાના બાકી છે. અત્યાર સુધી 20 બાળકોમાં ફક્ત બે જ બાળકીઓ જન્મી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *