સુરતમાં મધરાતે ૪ વર્ષની બાળકી પર બળાત્કાર: આરોપી પકડાયો

4 year old girl was raped in Surat: સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતું. ત્યારે સુરતના ઈચ્છાપોરમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હોય તે સામે આવ્યું છે. જેમાં કાલે રાત્રે બાળકીનો પરિવાર એક નિર્માધીન બાંધકામ સાઈટ પર સૂતો હતો. તે દરમિયાન ચાર વર્ષની બાળકીને(4 year old girl was raped in Surat) ઉઠાવીને લઈ જઈને દુષ્કર્મ આચાર્ય હતું

જેમાં બાળકીના રડવાના અવાજથી જાગી ગયેલા પરિવારે બાળકી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતો. ગંભીર હાલતમાં રહેલી બાળકીને સુરત ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને હાલ સારવાર ચાલી રહી છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્ક પાસે નો નિર્મિત બાંધકામની સાઈટ પર બાળકી પરિવાર સુઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ બાળકીને રડવાનો અવાજ આવતા પરિવાર ઉંઘમાંથી જાગી ગયો હતો.

આ ઘટનામાં દીકરીને હાલતમાં જોતા પરિવાર એકદમ ચોકી ગયું હતું. તે દીકરી સાથે કંઈક ખરાબ કૃત્ય થવાની જાણ થતા પરિવારે 108 ને મદદથી બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરો દ્વારા ઓપરેશન સહિતની સારવાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ ઈચ્છાપોર પોલીસે પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. બાળકીના પરિવારજનોને નિવાદન ફરિયાદી નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા લોકોની શોધખોળ કરવાની ચાલુ કરી દીધી.

મૂળ બિહાર ના રહેવાસી અજયરાય ઝુરારાય હાલમાં સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં વસવાટ કરે છે. જેની ઇચ્છાપોર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બી.આર સાયન્સ પાર્ક પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની યુક્તિ-પ્રયુકિત મુજબ પુછપરછ કરતા જણાવે છે કે આશરે 3 મહિના પહેલા સુપરલક્ષ્મી કપડાની કંપનીમાં કામ કરતો હતો.

તેની નજીકમાં જ ભોગ બનનાર બાળકી રહેતી હોય તેને પહેલાથી જ ઓળખતો હતો અને અવાર-નવાર તેને ચોકલેટ ખાવા તેમજ રમાડવા માટે પણ લઈ જતો હતો. જેથી છોકરી તેને સારી રીતે ઓળખતી હતી. તેને પહેલાથી જ ઓળખતો હતો અને અવારનવાર તેને ચોકલેટ ખાવા તેમજ રમાડવા માટે પણ લઈ હતો. જેથી છોકરી તેને સારી રીતે ઓલખતી હતી.

ગઈકાલે રાત્રે આશરે 10:45 વાગ્યાની આસપાસ આરોપી ફૂટ બનનાર બાળકીને તેના ઘરેથી 500 મીટર દૂર આવેલ જગ્યાએ લઈ જાય તેની સાથે કપાળ તેમજ મોઢાના ભાગે ઈજાઓ કરી આ દુષ્કર્મ આચાર્ય હતું. બાજુમાં કૂતરાઓ ઘસવા લાગ્યા હતા. ત્યાંથી ભાગે પોતાના રૂમ પર આવી સુઈ ગયો હોવાની તે કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *