મળેલ માહિતી અનુસાર 7 વર્ષની દિમિત્રી સિરેન્કો જયારે પોતાની બહેનની સાથે દૂર પૂર્વમાં રશિયાનાં રશ્કી આઇલેન્ડમાં રમતી હતી તે સમયે 7 વર્ષની દિમિત્રીની નજર ઘણા અજીબ પત્થરો પર પડી તે સમયે તેને અલગ લાગ્યું. કેમ કે તેમાં ઘણા મોટા પ્રાણીઓનાં નિશાન દેખાતા હતા. તમે લોકો જાણતા હશો કે, ઘણી વખત બાળકો રમતમાં એવું કંઈક કરે છે કે, જેને જોવાવાળા લોકો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે.
રશિયા દેશમાં 7 વર્ષનાં એક બાળકની સાથે આવું જ કંઈક થયું છે. આ બાળકે 250 કરોડ જેટલા વર્ષ જુના ડાયનાસોરનાં અવશેષોને શોધી કાઢ્યા છે તે સરિસૃપ છે જે પૃથ્વી પરનાં બધા જીવંત જીવોમાં ડાયનોસર સૌથી મોટો માનવામાં આવે છે. આ બાળકની આ શોધનાં લીધે વૈજ્ઞાનિકો પણ હેરાન છે,
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ નાનો છોકરો પણ ડાયનાસોર અંગે જાણવા માટે ખુબ જ ઉત્સુક હતો. જે વિશે તેણે ઘણો અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પત્થરો ઉપર વિચિત્ર નિશાનો એ ડાયનોસરનાં અવશેષો હોઈ શકે છે, પરંતુ ડાયનોસર એક વિશાળ પ્રાગૈતિહાસિક દરિયાઇ સરીસૃપ છે. ડાયનોસર દેખાવમાં તે તમામ પ્રાણીઓ કરતા ખુબ જ મોટું જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle