વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા- જાણો કેટલી હતી તીવ્રતા…

હાલના વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વામકાથી 11 કિલોમીટર દૂર નોંધાયો. જોવા જઈએ તો સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા.

સવારે પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા. કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં ચાર પાંચ બે ની તીવ્રતાનો ભૂકંપનો રાજકોટ અનુભવતા કચ્છ વાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપ આવતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ છવાઇ ગયો હતો.

કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શુક્રવાર મધ્યાહને 3.45 કલાકે 4.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ, ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધુજી ઊઠી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના કહ્યા અનુસાર, મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે સવારે પણ દેશમાં 4.20 વાગ્યાની આસપાસ આવ્યો હતો. મેઘાલયમાં સૌથી ઓછી તીવ્રતા એટલે કે 2.6 ની નોંધાઈ હતી. અરે આસામમાં સવારે 2.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેમની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. જ્યારે મણિપુરમાં 1.06 વાગ્યે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

આજે સવારે દેશના ત્રણ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ રાજ્યોમાં ભૂકંપના આંચકા અલગ અલગ સમયે ત્યાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રીકેટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0, 4.1 અને 2.6 તો જાણવા મળ્યું હતું.

આ ભૂકંપના આંચકા વારાફરતી આસામ, ચંદેલ એટલે કે, મણિપુર અને પશ્ચિમ હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. આ ભૂકંપની ખાતરી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કરી છે. રિકટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૨ હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંકા થી 11 કિલોમીટર દૂર નોંધાયું છે. નોંધનીય છે કે, સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *