કન્યાએ એવું તો શું કર્યું કે, વરરાજો લગ્ન મંડપમાં થઇ ગયો અર્ધનગ્ન- વિડીઓ જોઇને હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

જે વિડીઓમાં લગ્ન દરમિયાન વર અને કન્યા તેમના પરિવારજનોનો આશીર્વાદ લેવા માટે આવે છે. ત્યારે જ એવી ઘટના બને છે જેમને લીધે આપણે આપણું હસવું રોકી શકતા નથી. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન દરમિયાન એક એવી ઘટના બની છે જેમને જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by IDIOTIC SPERM (@idiotic_sperm)

જેમ જેમ વરરાજો તેમના પરિવારના આશીર્વાદ લેવા માટે જમણી બાજુ ફરે છે, ત્યારે જ કન્યા રડતા રડતા પોતાની માં પાસે જી રહી છે. ત્યારે કન્યાની સાડીની ગાંઠ એ વરરાજાની લુંગી સાથે બાંધેલી હોય છે. જેથી વરરાજાની લુંગી ખુલી જાય છે અને લગ્નમાં જ જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં આવી જાય છે.

આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી છે. વરરાજો તેમની લુંગી માટે કન્યાની પાછળ પડે છે. આ વિડીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે. જેને 60 હજારથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *