સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.
View this post on Instagram
એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીઓ જોઇને તમે હસવું નહિ રોકી શકો. બે છોકરીઓ દરવાજો બંધ કરી ડાન્સ કરી રહી હતી. આ જોઇને યુવતીની માતાને ગુસ્સો આવ્યો અને એ જોર જોરથી ચપ્પલથી મારવા લાગી. હાલમાં આ વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બાળકોને તેમના રૂમમાં નાચવાનું, મજા કરવાની અને ફોન પર વાત કરવાનું પસંદ કરે છે. જો પરિવારના સભ્યો આ જોઈ જાય તો તેમને માર મારે છે. આ વિડીઓમાં આવું જ કઈક થઇ રહ્યું છે જે જોઇને તેમના મમ્મી તેમને મારી રહ્યા છે.
વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રૂમની અંદર બે યુવતીઓ ગીતની સાથે સાથે નાચી રહી છે. બંને યુવતીઓ સંગીતની સાથે મશગુલ થઈને નાચી રહી છે અને અચાનક જ તેમની માતા રૂમમાં આવી જાય છે અને આ નાચતી છોકરીઓને જોઈ જાય છે. જે માતા આ જોઈ શક્તિ નથી અને ત્યારબાદ યુવતીનો ચપ્પલ વડે મારવા લાગે છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીઓ ૩ જુલાઈના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીઓ ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ માહિતી નથી. હાલમાં આ વિડીઓને હાલમાં ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીઓને ઘણા લોકો જોઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.