ઘરની આસપાસની આ વસ્તુઓ અટકાવે છે આપણી પ્રગતિ, છીનવી લે છે સુખ અને શાંતિ

દારૂની દુકાન
દારૂની દુકાન હોય કે હુક્કાબાર આવી જગ્યાઓ છે જ્યાં ગુનાહિત પવૃત્તિના થતી હોય છે. જો આ સ્થાનો ઘરની નજીક હોય, તો તમે અહીં આવતા અને જતા લોકોની નકારાત્મકતાથી બચી શકતા નથી. આ વસ્તુઓ તમારા ઘરમાં કોઈપણ સમયે મુશ્કેલી લાવી શકે છે.

નોન વેજ શોપ
જો તમે માંસાહારી હોવ તો પણ, આવી દુકાનોની નજીક રહેવું ખૂબ ભારે પડી શકે છે, જ્યાં માંસાહારી દુકાનોની નજીક રહેવું તે આપણા પરિવાર પર નકારાત્મક અસર પાડી શકે છે.

ખુબજ અવાજ કરવાવાળી ફેક્ટરી 
ગેરેજ, ફેક્ટરી, કારખાના અથવા આવા કોઈ પણ સેટઅપ વાળા વિસ્તારમાં ક્યારેય ઘર ન લો.

ડાન્સ મ્યુઝિક ક્લાસ
જે સ્થળોએ નૃત્ય અથવા સંગીત શીખવવામાં આવે છે ત્યાંની નજીકના ઘરમાં ન લેવું જોઈએ.અહીં દિવસ અને રાત જે અવાજ થાય છે તે ઘરના વૃદ્ધ અથવા બીમાર સભ્યને ઘણી ખલેલ પહોંચાડે છે.

મંદિર
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યાં સુધી મંદિરનો પડછાયો જાય છે ત્યાં સુધી વ્યક્તિએ તે મર્યાદામાં ક્યારેય ઘર ન લેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *