પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે, બુધવારે રાહત જોવા મળી છે. 22મી ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. આજે સતત 20મો દિવસ છે જ્યારે દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શું છે.
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ:
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે ઉપરાંત ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મુખ્ય શહેરના પેટ્રોલ અને ડીઝલ ભાવ:
વલસાડમાં પેટ્રોલ 96.02 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ જામનગરમાં પેટ્રોલ 95.14 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર છે. જયારે મોરબીમાં પેટ્રોલ 96.07 રૂપિયા અને ડીઝલ 90.07 રૂપિયા પ્રતિ લીટર છે.
અમરેલીમાં પેટ્રોલ 96.71 રૂપિયા અને ડીઝલ 90.72 રૂપિયા પ્રતિ લીટર છે. નવસારીમાં પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ 89.70 રૂપિયા પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલ 94.89 રૂપિયા અને ડીઝલ 88.89 રૂપિયા પ્રતિ લીટર છે. આનંદમાં પેટ્રોલ 94.99 રૂપિયા અને ડીઝલ 88.97 રૂપિયા પ્રતિ લીટર છે.
પાટણમાં પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.36 રૂપિયા પ્રતિ લીટર છે. ભરૂચમાં પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ 89.69 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલ 94.96 રૂપિયા અને ડીઝલ 88.96 રૂપિયા પ્રતિ લીટર છે. ભાવનગરમાં પેટ્રોલ 96.75 રૂપિયા અને ડીઝલ 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
તેમજ ગાંધીનગરમાં પેટ્રોલ 95.34 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર અને વડોદરામાં પેટ્રોલ 94.84 રૂપિયા અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લીટર છે. બોટાદમાં પેટ્રોલ 96.39 રૂપિયા અને ડીઝલ 90.38 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના અન્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ:
શ્રીગંગાનગરમાં પેટ્રોલ 112.11 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર છે. પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે. જયપુરમાં પેટ્રોલ 107.06 રૂપિયા અને ડીઝલ 90.7 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલ 101.4 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા અને ડીઝલ 90.87 રૂપિયા પ્રતિ લીટર છે. રાંચીમાં પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 91.56 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગલુરુમાં પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં પેટ્રોલ 105.9 રૂપિયા અને ડીઝલ 91.09 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે નવી કિંમત
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.