સુરત (Surat) શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. કોમલ બહેન વિમલભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં દુઃખના વાદળો છવાયા હતા. કોમલ બહેનને ચાર વર્ષની દીકરી છે. કોમલ બહેને ગઈકાલે પરિવાર અને આ દુનિયાને અલવિદા કહ્યું હતું. માત્ર સાડા ચાર વર્ષની દીકરીએ નાની ઉંમરે મમ્મી ખોયા છે.
મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારથી કોમલ બહેનને હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારથી અત્યાર સુધી 09 લાખ 20 હજાર જેટલો ખર્ચો થયો હતો. પરંતુ આ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે, પોતે જ હોસ્પિટલની સારવારના પૈસા આપી શકે. જો આપણે આ પરિવારને ફૂલ નહી તો ફૂલની પાંખડી નહિ આપી શકીએ તો, પરિવાર દેવામાં ડૂબી જશે અને સાડા ચાર વર્ષની દીકરીનું ભવિષ્ય ધૂંધળું થઇ જશે.
સોશિયલ મીડિયા મારફતે મૂકેલી પોસ્ટ દ્વારા આ પરિવારને અત્યાર સુધી બે લાખની સહાય તો મળી ગઈ છે, પરંતુ હજુ પણ થોડી સહાયની ખાસ જરૂર છે. તમારી એક નાની એવી મદદ આ પરિવારને દેવામાંથી બહાર લાવી, નાનકડી દીકરીનું જીવન સુધારી દેશે.
સાડા ચાર વર્ષની દીકરીનું નામ મૈત્રી છે. જેણે નાની ઉંમરે મમ્મીને ખોયા છે. પરિવારે કોમલ બેન ને બચાવવા થતા પ્રયાસો કરી લીધા છે, પરંતુ હરિ ઈચ્છાએ કોમલ બેનનું દુઃખદ અવસાન થયું હતું. હાલ કોમલ બેનનો પરિવાર આર્થિક સંકટમાં ફસાયો છે. હાલ આપણે હરી ઈચ્છામાં તો કંઈ કરી શકતા નથી, પરંતુ પરિવારને દેવાના દુઃખમાંથી જરૂર બહાર લાવી શકીએ છીએ. તો દરેક લોકોને વિનતી છે જે, ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી આ પરિવારને મદદ રૂપ બનીએ…
Google pay, Phone pay, 98791 40524
Bank details: IDBI
Account no: 2037104000001717
IFSC code: IBKL0002037
Branch: AMROLI , SURAT
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.