એન્જિનિયરે નોકરીના બદલામાં છોકરીઓ પાસે માંગી આવી વસ્તુ ,જાણી ને હેરાન થઇ જશો.

યુવતીઓ સાથેના નગ્ન ફોટોગ્રાફી ના નામે છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જિનિયર દેશના જુદા જુદા રાજ્યોની 600 છોકરીઓ પાસેથી નોકરી માટે નગ્ન ફોટો અને વિડીયો માંગ્યા હતા.

છોકરી અને નોકરી માટે તેમના નગ્ન ફોટો અને વિડીયો પણ મોકલ્યા હતા. ચેન્નઈમાં રહેવાવાળો આરોપી એન્જિનિયરે છોકરીઓને હોટલના એચ.આર મેનેજર તરીકે વર્ણવ્યા હતા.

 

ફોટો અને વીડિયો મળ્યા બાદ આરોપી એન્જિનિયરે આ યુવતીઓને બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યું હતું. અને તેના બદલામાં છોકરીઓ પાસેથી પૈસા ની માંગ કરતો હતો. પોલીસે પીડિત યુવતીઓ ની ફરિયાદના આધારે આરોપી એન્જિનિયરની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *