સુરત / છેલ્લા સાત વર્ષમાં સિટી બસ અને BRTS બસથી… અધધ 153 અકસ્માતો- મોતનો આંકડો જાણી ચોંકી ઉઠશો

SURAT: શહેર મહાનગરપાલિકા માસ ટ્રાન્સ્પોર્ટેશનથી શહેર ના લોકો માટે સિટી બસ(City bus)અને બીઆરટીએસ બસોની(BRTS bus)સુવિધાઓ વધારો થયી રહ્યો છે. અને હવે તો ઈ-બસો(E-buses) પણ ચાલુ…

SURAT: શહેર મહાનગરપાલિકા માસ ટ્રાન્સ્પોર્ટેશનથી શહેર ના લોકો માટે સિટી બસ(City bus)અને બીઆરટીએસ બસોની(BRTS bus)સુવિધાઓ વધારો થયી રહ્યો છે. અને હવે તો ઈ-બસો(E-buses) પણ ચાલુ થયી ગઈ છે. પરંતુ બીજી બાજુ અકસ્માતોની સંખ્યા માં ભારે માત્ર માં વધરો થયી રહ્યો છે. છેલ્લા 7 વર્ષમાં એક પણ વર્ષ અકસ્માત વગર ગુજર્યું નથી,આટલા વર્ષોમાં તો અકસ્માતો ની વણઝાર સર્જાઇ ગઈ છે.

વર્ષ 2016માં ટોટલ ફેટલ એકસીડન્ટ 9 અને મેજર એકસીડન્ટ 7 અને ટોટલ 16 લોકોના મોત થયા છે.
વર્ષ 2017માં ટોટલ ફેટલ એકસીડન્ટ 13 અને મેજર એકસીડન્ટ 5 અને ટોટલ 18 લોકોના મોત થયા છે.
વર્ષ 2018માં ટોટલ ફેટલ એકસીડન્ટ 16 અને મેજર એકસીડન્ટ 19 અને ટોટલ 35 લોકોના મોત થયા છે.

વર્ષ 2019માં ટોટલ ફેટલ એકસીડન્ટ 15 અને મેજર એકસીડન્ટ 10 અને ટોટલ 25 લોકોના મોત થયા છે.
વર્ષ 2020માં ટોટલ ફેટલ એકસીડન્ટ 5 અને મેજર એકસીડન્ટ 3 અને ટોટલ 8 લોકોના મોત થયા છે.
વર્ષ 2021માં ટોટલ ફેટલ એકસીડન્ટ 9 અને મેજર એકસીડન્ટ 5 અને ટોટલ 14 લોકોના મોત થયા છે.

વર્ષ 2022માં ટોટલ ફેટલ એકસીડન્ટ 14 અને મેજર એકસીડન્ટ 23 અને ટોટલ 37 લોકોના મોત થયા છે.
અને ટોટલ ફેટલ એકસીડન્ટ 81 અને મેજર એકસીડન્ટ 72 અને ટોટલ 153 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *