અંબાણી, પ્રેમજી કે શિવ નાદર, જાણો કોણ છે 2019 નો સૌથી મોટો દાનવીર ?

દેશમાં પરોપકારી ઓ ની કમી નથી, મોટા મોટા ઉદ્યોગપતિઓ દર વર્ષે કમાણી નો એક ભાગ દાન કરે છે. તેમનું દાન લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય…

દેશમાં પરોપકારી ઓ ની કમી નથી, મોટા મોટા ઉદ્યોગપતિઓ દર વર્ષે કમાણી નો એક ભાગ દાન કરે છે. તેમનું દાન લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે.

હુરુંન ઇન્ડિયા એ હાલમાં જ ગાંધી નું એક લિસ્ટ બહાર પાડયું છે. આ લિસ્ટમાં સામે આવ્યું છે કે આ વર્ષે કોણે સૌથી વધારે દાન કર્યું છે. તો આવો જોડે જાણીએ કોણે કોણે કેટલું કેટલું દાન આપ્યું છે.

જણાવી દઈએ કે આ લિસ્ટમાં સૌથી ઉપર htc કંપનીના ફાઉન્ડર શિવ નાદર નું નામ છે. તેમણે એજ્યુકેશન સેક્ટરમાં સૌથી વધારે 826 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ લિસ્ટમાં ઉદ્યોગપતિ દ્વારા દાન કરવામાં આવેલી રકમ ની જાણકારી આપવામાં આવી છે.

આ લિસ્ટ માં બીજા નંબરે ના માલિક અઝીમ પ્રેમજી છે. અઝીમ પ્રેમજીએ પણ શિક્ષાના ક્ષેત્રમાં સુધારા માટે 453 કરોડ રૂપિયા દાન કર્યા છે. તમને જણાવી દઈએ કે બધા ઉદ્યોગપતિઓ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત દર વર્ષે કમાણી ના અમુક ટકા દાનમાં આપે છે.

દાનવીર ના લિસ્ટ માં મુકેશ અંબાણી 402 કરોડ રૂપિયા ડાન્સ સાથે ત્રીજા નંબર પર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીએ પણ શિક્ષણ જગતમાં આ રકમ દાન આપી છે. ચોથા નંબરે ઈન્ફોસિસના નંદન નીલકરની છે. તેમણે દાન માટે 204 કરોડ રૂપિયા આપ્યા છે. ત્યારબાદ આ લિસ્ટમાં વધારે લોકોએ 150 કરોડથી ઓછું દાન આપ્યું છે.

https://www.hurunindia.net/edelgive-hurun-india-philanthropy-p

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં કંપનીઓના કાયદામાં બદલાવ બાદ હવે કંપનીઓ પોતાના નફામાં થી બે ટકા રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર ખર્ચ કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *