એક સાવકા પિતાએ 15 વર્ષીય પુત્રી સાથે કાર પાર્કિંગમાં સંબંધ બાંધ્યો હતો. સિંગાપોરના 41 વર્ષિય પિતાએ અદાલતમાં આ ગુનો સ્વીકાર્યો છે. છોકરીએ પિતાને સ્કૂલથી ઘરે મૂકી જવા માટે કહ્યું હતું.
આ ઘટના 25 જાન્યુઆરીની છે. દીકરીને સ્કૂલથી ઘરે લઈ જવાને બદલે સાવકા પિતા તેને બહુમાળી બિલ્ડિંગની કાર પાર્કિગ પર લઈ ગયા. આ સમય દરમિયાન, તેણે પુત્રી સાથે સંબંધ બનાવ્યો.
ઘટના દરમિયાન પોલીસ અધિકારી દ્વારા યુવતી અને પિતાને જોઈ લીધા હતા. પ્રારંભિક પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ સંબંધ બાંધવાની ના પાડી હતી. જો કે, પછીથી અને પૂછપરછ પછી બંનેએ સંબંધ સ્વીકાર્યો.
11 નવેમ્બર સોમવારે કોર્ટમાં પિતાએ સગીર યુવતી સાથે સંબંધ રાખવાનો ગુનો સ્વીકાર્યો હતો. સજા દરમિયાન, પુત્રી સાથે સંબંધ રાખવાના આરોપ પર અન્ય એક પ્રસંગે પણ વિચારણા કરવામાં આવશે.
કોર્ટમાં વકીલે આરોપી પિતાને 3 વર્ષની સજાની માંગ કરી હતી. જો કે, સ્થાનિક કાયદામાં સગીર સાથે સંબંધ બાંધવા બદલ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.