31 તારીખે એટલે કે ગઈકાલે રાત્રે નવા વર્ષની ઉજવણી સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આખા વિશ્વમાં લોકો આ નવા વર્ષને ઉજવવા ઉમટી પડ્યા હતા. નવા સ્વપ્ન અને સારા ભવિષ્યની આશામાં લોકોએ તેમના હાથ આગળ કરીને 2020નું સ્વાગત કર્યું હતું. તો ચાલો આપણે જોઇએ કે દુનિયાભરમાં નવા વર્ષની કેવી રીતે ઉજવણી કરવામાં આવી?
વાત કરીએ મુંબઈની, તો મુંબઈમાં પણ લોકોએ નવા વર્ષને ધામધુમથી આવકાર્યો હતો. ભારતનું સૌથી લોકપ્રિય શહેર મુંબઈ ખાતે ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી.
અમેરિકાના લોકોએ પણ ખુબ ધામધુમથી નવા વર્ષની શરૂઆત કરી હતી. અમેરિકાના ન્યૂયોર્કમાં લોકોએ ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વિડીયો તમે અહીં જોઈ શકો છો…
ઓસ્ટ્રેલિયાના લોકોએ પણ ખુબ ધામધુમથી નવા વર્ષની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લોકોએ ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વિડીયો તમે અહીં જોઈ શકો છો…
ન્યુઝીલેન્ડના લોકોએ પણ ખુબ ધામધુમથી નવા વર્ષની શરૂઆત કરી હતી. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકોએ ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વિડીયો તમે અહીં જોઈ શકો છો…
સાઉથ કોરિયાના લોકોએ પણ ખુબ ધામધુમથી નવા વર્ષની શરૂઆત કરી હતી. સાઉથ કોરિયામાં લોકોએ ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વિડીયો તમે અહીં જોઈ શકો છો…
દુબઈના લોકોએ પણ ખુબ ધામધુમથી નવા વર્ષની શરૂઆત કરી હતી. દુબઈમાં લોકોએ ગઈકાલે રાત્રે ધામધુમથી 31st ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વિડીયો તમે અહીં જોઈ શકો છો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.