આમ તો તમે ઇન્ટરવ્યુ દરમ્યાન ઘણા વિચિત્ર સવાલોના જવાબ આપ્યા હશે.પરંતુ આજે જે સવાલ અમે તમને પૂછવા જઈ રહ્યા છીએ તેને વાંચ્યા બાદ ચોક્કસપણે તમારું મગજ ચકરાવે ચડી જશે.હવે આ તો બધા લોકો જાણે છે કે આઈ એ એસ ના ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવાર ને કેટલા મુશ્કેલ સવાલ પૂછવામાં આવે છે. ત્યાં સુધી કે એમાં કેટલાક સવાલ એવા હોય છે જેનો જવાબ ઉમેદવાર આપી શકતા નથી. તો કેટલાક સવાલો એવા હોય છે જેને સાંભળ્યા બાદ મગજ ફરી જાય છે. આજે અમે તમારું કોઈ ઈન્ટરવ્યૂ નથી લઈ રહ્યા પરંતુ આજે જે સવાલ અમે પૂછવા જઈ રહ્યા છીએ તે ફક્ત તમારી માનસિકતા જાણવા માટે પૂછી રહ્યા છીએ.
જો તમે તમારી જાતને હોશિયાર સમજતા હોવ અને તમને લાગે છે કે તમે મગજથી ખૂબ આગળ છો તો જરા આ સવાલનો જવાબ આપો. જોકે આ સવાલ એટલો અઘરો નથી પરંતુ જે લોકો પોતાના મગજનો ઉપયોગ નહીં કરે તેને આ જવાબ જરૂરથી અઘરો લાગશે. જણાવી દઈએ કે આ એક એવો સવાલ છે જેનો જવાબ તમને શાસ્ત્રોમાં પણ મળી જશે. પરંતુ આ સવાલ કોઈ ધર્મ કે અન્ય વસ્તુ સાથે તેને કોઇ લેવાદેવા નથી. ચોક્કસપણે તમે આ સવાલને પહોંચી વિચારમાં પડી જશો.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ સવાલ ફક્ત તમારા મનોરંજન માટે પૂછી રહ્યા છીએ. આ ઉપરાંત બની પણ શકે છે કે કોઈ ઈન્ટરવ્યૂ દરમિયાન તમારા સામે આ જ સવાલ આવીને ઊભો રહે. તો આવો જાણીએ એ સવાલ વિશે.
પ્રશ્ન: તમારો સવાલ એ છે કે શરીરનું એવું કયું અંગ છે જે આખું શરીર આગમાં બળી જાય પરંતુ તે અંગ રાખ નથી થતું?
જવાબ: આમ તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારામાંથી ઘણા લોકોને આ સવાલનો જવાબ જરૂર ખબર હશે. પરંતુ ઘણા લોકો આ સવાલનો જવાબ આપવામાં સક્ષમ નથી. પરંતુ તમારી સરળતા ખાતર જણાવી દઈએ કે આ સવાલનો સીધો જવાબ નખ છે. જી હા આપણા શરીરનું એક માત્ર એવું અંગ છે જે અગ્નિમાં રાખ નથી થતું. અને તે છે આપણા નખ.એટલા માટે જ આ કારણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના નખ પણ તેની અસ્તીઓ સાથે પાણીમાં પધરાવવામાં આવે છે. જો તમને પણ આ આર્ટીકલ વાંચી મજા આવી હોય તો આવા જ આર્ટિકલ વાંચવા માટે ત્રિશુલ ન્યુઝના પેજ ને લાઇક કરો અને ફોલો કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.