પત્નીના ચરિત્ર પર હતો શક, પતિએ એવો કાંડ કર્યો કે તમે પણ કહી ઉઠશો આવું ના કરાય

એક વ્યક્તિએ પોતાના પત્નીના ચરિત્ર પર શક હોવાનું જાણ્યા બાદ એવું કર્યું કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આરોપી પતિએ પત્ની ઉપર અન્ય પુરુષો સાથે સંબંધ રાખવાના આરોપ લગાવતાં તેના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચિપકાવી દીધું.

જો કે આ મામલો ભારતનો નથી પરંતુ કેન્યાનો છે જ્યાં એક સંગી પતિએ પોતાની પત્ની સાથે ન કરવાનું કામ કર્યું છે. આરોપીના અનુસાર તેની પત્નીનું અન્ય ચાર લોકો સાથે અફેર હતું જે બાદ તેણે આ હરકતને અંજામ આપ્યો.

આરોપીની ઓળખ 36 વર્ષના ડેનિસ મુમોના રૂપમાં થઈ છે. બ્રિટનના સમાચાર પત્ર ડેઇલી મેલ અનુસાર આરોપીને ઘરેલુ હિંસા, હુમલો અને પ્રજનન અંગોને નુકસાન પહોંચાડવાની ધારા અંતર્ગત પકડી લેવામાં આવ્યો છે.

આરોપીએ પોલીસ સામે પત્ની ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની પત્નીમાં અન્ય પુરુષો સાથે ના ઘણા મેસેજ અને તેની નગ્ન તસવીરો જોઇ હતી જે તેણે મોકલી હતી.

જોકે હવે આરોપી વ્યક્તિ એ ગુનો કબૂલ કરી લીધો છે અને કહ્યું છે કે તે પોતાના લગ્ન બચાવવા માંગતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *