સેકસને લઇને મહિલાઓ અને પુરૂષોની પસંદ-નાપસંદ ઘણી અલગ છે. ઓનલાઇન ડોકટરની સાઇટના સર્વેમાં સેકસથી જોડાયેલા કેટલાક રોચક જાણકારી સામે આવી છે, જેમાં તેનો પણ ખુલાસો થયો છે કે પુરૂષોને જે સેકસ એકટ સૌથી વધારે પસંદ છે તે મહિલાઓને ઓછી પસંદ આવે છે.
આ રિસર્ચમાં લગભગ ૧૦૦૦ લોકોને સેકસથી જોડાયેલા સવાલ પુછવામાં આવ્યા, જેમાં તેની પસંદ અને નાપસંદ જાણવાાની સાથે સૌથી ખરાબ સેકસ પોઝીશન વિશે પણ સવાલ પુછવામાં આવ્યા.
સર્વે મુજબ લોકોને સૌથી વધારે સ્ટ્રેસફુલ પોઝીશન સ્ટેન્ડીંગ સેકસને બતાવ્યું. ૫૬.૮ ટકા મહિલાઓ અને ૪૨.૭ ટકા પુરૂષોનું એ માનવું છે કે આ પોઝીશન તેના માટે ઘણી અનફંફર્ટેબલ અને સ્ટ્રેસ વધારવી છે.
આ સર્વેમાં ૫૫ ટકાથી વધુ મહિલાઓનું કહેવું છે કે તેના માટે ઓરલ સેકસ ઘણું અનફંફર્ટેબલ હોય છે. તે તેને કરવું પસંદ નથી કરતી.
મહિલાઓની ઉલટું ૮૮ ટકા પુરૂષોનું કહેવું છે કે તેમને ઓરલ સેકસ પસંદ છે. તેમણે આ પોઝીશન પોતાની ફેવરીટ ગણાવી છે.
૬૬.૭ ટકા મહિલાઓનું કહેવું છે કે તેને મિશનરી સેકસ પોઝીશન સૌથી વધારે પસંદ છે. ત્યારપછી તેમને સ્પૂનીંગની પણ પોતાની પસંદ બતાવી.
સર્વેમાં ભાગ લેવાવાળામાંથી ૬૬ ટકાનું કહેવું છે કે તે સેકસ ટોયઝને પોતાની સેકસ લાઇફમાં ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ૫૮.૯ ટકા મહિલાઓ અને ૪૧.૧ ટકા પુરૂષોનું કહેવું છે કે તે પોતાના પાર્ટનરની સાથે સેકસ ટોય યુઝ કરવા ઇચ્છે છે.