તમિળનાડુ પોલીસે જાહેર કરેલા એક જાગૃતિના વીડિયોમાં, પોલીસ કર્મીઓએ લોકડાઉન ઉલ્લંઘન કરનારાઓને એમ્બ્યુલન્સની અંદર બેસાડી દીધા હતા, જેમાં એક નકલી COVID-19 દર્દી છે તેવું કહેવામાં આવ્યું. જેવા આ યુવકોને એમ્બ્યુલન્સ પાસે લઇ ગયા તે સાથે ડર ના માર્યા ધમપછાડા કરવા લાગ્યા.
એમ્બ્યુલન્સની અંદરનો દર્દી ખરેખર કોરોનાવાયરસ પોઝીટીવ નથી. લોકડાઉન ભંગ કરનારાઓમાં ભય પેદા કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેથી તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન આવે. ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસની આ અનોખી તરકીબ વિડિઓ જુઓ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news