દોસ્તી હોય તો આવી- મિત્રના મોત બાદ પણ તેના પરિવાર માટે જે કર્યું તે યાદ રાખશે દેશ અને દુનિયા

દોસ્તી ફક્ત ફિલ્મમાં હોય એવી જય વિરુ જેવી નથી હોતી. કેટલાક લોકો જીવન પૂરું થયા બાદ પણ દોસ્તી નિભાવે છે. કંઇક એવું જ થયું છે ચેન્નઈમાં જ્યાંથી એક દોસ્ત નું મૃત્યુ થયા બાદ બીજા દોસ્તે lockdown દરમિયાન ત્રણ હજાર કિલોમીટરની યાત્રા કરી અને મિઝોરમ ના તેના પરિવારજનો પાસે અંતિમ દર્શન કરાવવા માટે પહોંચાડ્યું.

મિઝોરમમાં રહેતા ૨૮ વર્ષીય યુવક વિવિયન લાલરેમસાંગા ૨૩ એપ્રિલના રોજ હાર્ટ એટેકમાં ચેન્નાઈમાં મૃત્યુ પામ્યાં. બીબી એમના મિત્ર અવીલ મલછનીવાએ પરિજનોના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને ત્રણ હજાર કિલોમીટર દૂર મિઝોરમ પહોંચાડવાનું નક્કી કર્યું અને તેમાં તેમનો સાથ આપ્યો બે એમ્બ્યુલન્સ ડ્રાઇવર જયંતિ અને ચીનના એ.

બંને એમ્બ્યુલન્સ ડ્રાઇવર સતત 84 કલાક સુધી ડ્રાઈવિંગ કર્યું અને ચાર દિવસમાં ચેન્નાઈથી મિઝોરમ ની રાજધાની આઇઝોલ પહોંચ્યા.

આઇઝોલ પહોંચ્યા બાદ મિત્રએ લાલરેમસાંગાના પાર્થિવ શરીરને તેના પરિવારજનોને સોંપી દીધો. આ દરમિયાન ત્રણેય લોકોએ સોશિયલ distance in નું પાલન કર્યું. જણાવી દઈએ કે તેનું હાર્ટ એટેકના કારણે ૨૩ એપ્રિલના રોજ તેને માં મૃત્યુ થઈ ગયું હતું.

એમ્બ્યુલન્સના ધોરણ પહોંચવા પર લોકોએ તાળીઓ વગાડી બંને ડ્રાઇવર અને મૃતકના મિત્રને સ્વાગત કર્યું. લોકો એ બંને ડ્રાઇવરોના દિલ ખોલીને વખાણ કર્યા.

મિઝોરમના મુખ્યમંત્રી ના ઓનલાઇન પોસ્ટ દ્વારા આ લોકોને આભાર વ્યક્ત કર્યો.તેમણે ટ્વીટ કરી લખ્યું મિઝોરમ આ પ્રકારના સાચા હીરો નું સ્વાગત કરે છે કારણકે અમે માનવતા અને રાષ્ટ્રીયતા પર ભરોસો કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *