બાળકોને આપો જન્મ પહેલા જ ગર્ભસંસ્કાર આ મોબાઈલ એપ થી, જાણી લો તેની ખાસિયત તેને લગતી દરેક માહિતી

દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ હવે આપને પ્રેગ્નનસી દરમ્યાન બાળકના ગર્ભસંસ્કારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ડ્રિમ ચાઇલ્સ ગર્ભ સંસ્કાર એપ (DreamChild Garbhsanskar App) તમને ગર્ભસંસ્કારનું સંપૂર્ણ જ્ઞાન અને મટિરિયલ્સ હવે તમારા મોબાઈલમાં રોજે રોજ આપશે. આ એપની ખાસિયત નીચે મુજબ છે.

બાળકના PQ, IQ, EQ, SQ ના વિકાસ માટે એપમાં દરરજો નવી 12 એક્ટિવિટી મળે છે.

ડ્રીમચાઈલ્ડ ગર્ભસંસ્કાર એપમાં ૧૦ વર્ષના સંશોધન આધારે 3,000+ મટિરિયલ્સ આપવામાં આવેલ છે.

ગર્ભ સંસ્કાર અંગે જે કાંઈ વિચારાયું છે, તે તમામ આ એપમાં સમાવાયું છે.

કોઈ પણ શહેર કે ગામડામાંથી ઘરે બેઠા કોર્ષ કરી શકો છો.

એ તો તમે બધા જાણતા જ હશો કે, ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે. તેમાનાં એક સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર. ગર્ભસંસ્કાર એ ઈચ્છિત સંતાનની પ્રાપ્તી માટેનું પ્રાચીન વિજ્ઞાન છે. પ્રહ્‌લાદ, અભિમન્યુ, વિવેકાનંદ સ્વામી, શિવાજી વગેરે મહાન પુરુષોના જન્મ પાછળ ગર્ભસંસ્કારનું રહસ્ય જવાબદાર છે.

અથર્વવેદનાં ગર્ભોપનિષદમાં તથા અન્ય શાસ્ત્રોમાં આ રહસ્ય વર્ણવાયેલું છે. આપણા ૠષિમુનિઓએ ગર્ભસંસ્કારને ખૂબ મહત્વ આપ્યું છે. જેમ ભારતે વિશ્વને આપેલ યોગની ભેટ અજોડ છે, તેમ જ ગર્ભસંસ્કાર એ પણ ભારતની જ આગવી દેણ છે. આજે અમેરિકા, જાપાન, યુરોપ જેવાં વિકસીત દેશોમાં પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતાઓ માટે નિયમિત વર્ગો (Prenatal Care) લેવાઇ રહ્યાં છે, ત્યારે આપણી નવી પેઢી આધુનિકરણની આડમાં આ પરંપરાગત વાતો વિસરતી જાય છે, ત્યારે ડ્રીમ ચાઈલ્ડ એપ દ્વારા આ જ્ઞાનને ઉજાગર કરવાનો એક પ્રયત્ન કર્યો છે.

કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું એ એક અદ્‌ભુત અનુભવ છે. દરેક માતા એવું ઈચ્છતી હોય છે કે હું મારા આવનારા બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપીશ અને તેના જન્મ સુધી ૯ મહિના ખૂબ કાળજી રાખીશ, પરંતુ વાસ્તવિકતા એવી બને છે કે પ્રેગનન્ટ માતાને સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરે ઘણા બધા અલગ-અલગ ગર્ભસંસ્કારની ટીપ્સ આપવા લાગે છે અને છેવટે ગર્ભવતી માતા મુંઝવણમાં મુકાઈ જાય છે કે, તેમને શું કરવું અને શું ન કરવું?

આ દ્વિધામાંથી માતાને બહાર લાવવા અને તેના ગર્ભાવસ્થાના ૯ મહિના (૨૮૦ દિવસ) રોજ શું કરવું જોઈએ? તેનું સચોટ માર્ગદર્શન ઘરે બેઠા મોબાઈલ એપ્લીકેશનમાં મળી રહે તેવું ડ્રીમ ચાઈલ્ડની ટીમે વિચાર્યું છે.

આ ટીમે માત્ર પુસ્તકોના આધારે જ આ એપ નથી બનાવી. ૧૦ વર્ષ સુધીમાં ઘણી બધી માતાઓને આ ટીમ દ્વારા આ જ્ઞાનના ખૂબ સારા પરિણામ મળ્યા છે. જે માતાઓએ નિયમિત જે પણ એક્ટીવીટી કરી તેની અસર ચોક્કસ તેના સંતાનમાં જોવા મળી છે. આવા ઊત્તમ ગુણકારી અને એક્ટીવ સંતાન જોઇને ડ્રીમ ચાઈલ્ડની ટીમે નિર્ણય લીધો કે, આ જ્ઞાનને માત્ર ૧૦૦-૨૦૦ માતાઓ પૂરતું સીમિત ન રખાય, આ જ્ઞાન તો વિશ્વની દરેક માતા સુધી પહોચવું જ જોઇએ અને તે માટે આ એપ બનાવી છે.

BASIC SECTION :

એપના બેઝિક વિભાગમાં ૨૫૦+ લેખો, વીડિયો, ઓડિયો, હાલરડાં, સુવાક્યો, એક્ટીવીટી, પઝલ્સ, ડ્રીમ ચાઈલ્ડ ફોટોગ્રાફસ્‌, ગર્ભાવસ્થા પહેલા અને પછીની કાળજી, પ્રસુતિ સમયે અને પ્રસૂતિ બાદની કાળજી, નવ મહિનાની ગર્ભયાત્રા, પ્રેરણાત્મક પુસ્તકની PDF વગેરે ઘણું બધું ગર્ભસંસ્કાર અગત્યનું મટરીયલ્સ ફ્રી આપવામાં આવેલ છે. જે ગર્ભવતી માતાની ગર્ભસંસ્કાર માટેના માન્યતા જ બદલી દેશે.

4Q DAILY ACTIVITY SECTION :

આ વિભાગમાં બાળકના શારીરિક(PQ), બૌદ્ધિક(IQ), માનસિક(EQ ) અને આધ્યાત્મિક(SQ) વિકાસ થાય તે માટે 9 મહિના સુધી રોજે રોજ ૧૨ નવી એક્ટિવિટી એપમાં આપવામાં આવે છે. વધારે માહિતી માટે વીડિયો જુઓ :

ONLINE WORKSHOP :

વિશ્વમાં સૌ પ્રથમવાર ગર્ભસંસ્કારનો સંપૂર્ણ વૈદિક અને વૈજ્ઞાનિક વર્કશોપ (ગુજરાતીમાં) આપેલો છે. ગર્ભસંસ્કારની તમામ બાબતો અમારા ગર્ભસંસ્કારના અનુભવી એક્સપર્ટ દ્વારા 7 વિભાગમાં 20+ કલાકની વીડિયો દ્વારા સમજાવામાં આવેલ છે. જેની વધારે માહિતી માટે આ વીડિયો જુઓ :

ONLINE GARBHSANSKAR CLASSES :હાલ સુરતમાં જે ડ્રીમચાઈલ્ડ ગર્ભસંસ્કાર વર્ગો ચાલે છે તે હવે દર અઠવાડિયે આ એપમાં આપ પણ માણી શકો છો. જેની વધારે માહિતી માટે આ વીડિયો જુઓ : (*Class available for only Special User)

આ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર DreamChild લખી સર્ચ કરો. એપ ડાઉનલોડ કરો (Available on ANDROID & iOS) (BASIC APP 100% FREE )

વધારે માહિતી માટે : 63 5656 3262

માતાનાં રૂવાડાં બેઠાં કરી દે તેવો ગર્ભસંવાદ માણો :

YOUTUBE CHANNEL : http://www.youtube. com/c/DreamChildGarbhsanskarApp

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *